એક વ્યક્તિ સાથે મંદિરા બેદી બિકીની પહેરીને ઉતરી પુલમાં, લોકો બોલ્યા-અમુક સમય પહેલા જ પતિની થઇ છે મૌત

એકતા કપૂરના ધારાવાહિક શો “ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી” માં અભિનય કરીને ઘરે ઘરે ફેમસ થનારી અભિનેત્રી મંદિરા બેદી ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે.મંદિરા બેદી ફિલ્મોથી દૂર સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. મંદિરાને ફેશન દીવા પણ માનવામાં આવે છે. જો કે ઘણીવાર તેને પોતાની આ જ ફેશનને લીધે ટ્રોલ પણ થવું પડે છે. ઘણીવાર તેના લુક્સને લીધે તો ઘણીવાર તેને પોતાના આઉટફીટ કે પછી ઉંમરને લીધે પણ ટ્રોલ કરવામાં આવે છે. મંદિરા બેદીએ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેનું નિધન અમુક સમય પહેલા જ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

જો કે પતિના નિધન પછી આટલા સમય બાદ મંદિરા ધીમે ધીમે પોતાના સામાન્ય જીવનમાં પરત ફરતી દેખાઈ રહી છે. એવામાં ઘણા સમય બાદ મંદિરાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી જોવા મળી રહી છે. સૌથી ખાસ વાત એ કે આ તસ્વીરમાં તે પોતાના ખાસ મિત્ર આદિ સાથે દેખાઈ રહી છે, તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે મંદિરા પોતાના આ મિત્રની ખુબ જ ક્લોઝ છે. અને હંમેશાની જેમ તેને આ વખતે પણ ટ્રોલ કરવામાં આવી હતી.

સામે આવેલી તસ્વીરમાં મંદિરા સ્મીમ બિકી પહેરીને પાણીમાં પોતાના મિત્ર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.મંદિરા હાલના સમયમાં થાઈલેન્ડના ફૂકેટ આઇલેન્ડ પર વેકેશન માણી રહી છે.આ તસ્વીર મંદિરાએ પોતાના મિત્ર આદિના જન્મદિવસના ખાસ મૌકા પર શેર કરી છે. તસ્વીર શેર કરીને મંદિરાએ કૈપ્શનમા લખ્યું કે,”જન્મદિસવની શુભકામના આદિ.તું મારા માટે કેટલુ મહત્વ રાખે છે, આપણે એકબીજાને ક્યારથી ઓળખીએ છીએ, આપણી બોન્ડિંગ શું છે અને તારા પર કેટલો ભરોસો કરું છું. તને ખુબ જ પ્રેમ,ખુશીઓ અને સફળતા મળે, લવ યુ”.


પતિના નિધન બાદ મંદિરાની મિત્ર સાથે આવી તસ્વીર શેર કરવી એ લોકોને પસંદ આવ્યું ન હતું અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. યુઝર્સે તેની તસવીર પર,”આ તસવીર તમારી લોયલ્ટી અને હાઇજીન બંનેને તોડી રહી છે”,”શું આ તમારો નવો પતિ છે?”,”તેના પતિની મોત અમુક સમય પહેલા જ થઇ છે, આ કોન છે?”વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. મંદિરા આ ઉંમરે પણ પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને વર્કઆઉટ કરતા વિડીયો કે તસવીરો પણ શેર કરતી રહે છે. મંદિરા છેલ્લી વાર હોટસ્ટાર પર પ્રસારીત વેબ સિરીઝ સિક્સમાં જોવા મળી હતી.

Krishna Patel