બરાબરનો દારૂ ઢીંચીને આ વ્યક્તિ રસ્તા પર ખાઈ રહ્યો હતો લથડિયાં, એક ભાઈએ જેમ તેમ કરીને બાઈક પર બેસાડ્યો અને પછી થયું એવું કે… જુઓ વીડિયો

બાઈક પર બેસવા જતા દારૂડિયાની આ હરકત જોઈને તમે પણ પેટ પકડીને હસવા માટે થઇ જશો મજબુર, છેલ્લે જે થયું એ જોઈને તો… જુઓ વીડિયો

વ્યક્તિને નશામાં કોઈ વસ્તુનું ભાન નથી રહેતું. તમે પણ ઘણા બધા એવા નશાના આદિ લોકોને ગમે ત્યાં પડી રહેલા કે લથડિયાં ખાતા પણ જોયા હશે. ડાકરુ પીવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમ જાણતા હોવા છતાં પણ લોકો હદપાર વગરનો દારૂ ઢીંચતાં હોય છે અને પછી તેમને કોઈ વાતનું ભાન પણ નથી રહેતું.

ખાસ કરીને ગામડામાં આવા દૃશ્યો તમને વધારે જોવા મળી જશે. ઇન્ટરનેટ પર પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં દારૂ પીધેલા લોકોની કેટલીક હરકતો કેદ થઇ જતી હોય છે, હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો. 53 સેકન્ડની ક્લિપમાં જોવા મળે છે કે બાઇક પર બેઠેલી વ્યક્તિ જો બીજી વ્યક્તિ બેસે તો તે ચાલવા માટે તૈયાર છે. પરંતુ અન્ય શખ્સ બાઇક પર બેસવા જતાં જ તે કથડીયા ખાઈને જમીન પર પટકાયો હતો.

પરંતુ તે ફરીથી ઉભો થાય છે અને ધ્રૂજતા પગલાઓ સાથે મોટરસાયકલની નજીક જાય છે. ફરી એકવાર તે બાઇક પર બેસવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વખતે સીટ પર ચઢતા પહેલા તે પોતાની લુંગીને ઉપર ઉઠાવે છે. પરંતુ જ્યારે તે માણસ કોઈક રીતે પોતાની જાતને બાઈક પર બેસાડી લે છે ત્યારે જ બાઈક ચલાવનાર વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, અને તે બંને જમીન પર પડી જાય છે. જ્યારે બાઇક તેમની ઉપર પડે છે.

ટ્વિટર યુઝર @JaikyYadav16 દ્વારા આ ફની વિડિયો શેર કરતાં લખ્યું “યુવક બાઈક પર બેસવા માટે આટલો પ્રયાસ કરી રહ્યો છે, વાસ્તવમાં આ સંઘર્ષ છે.” આ વીડિયોને અત્યાર સુધી 2 લાખ 88 હજાર વ્યુઝ, 9.2 હજાર લાઈક્સ અને 1.2 હજાર રીટ્વીટ મળી ચૂક્યા છે. આ ઉપરાંત સેંકડો વપરાશકર્તાઓ આ દ્રશ્ય જોયા પછી પોતાને ટિપ્પણી કરવાથી રોકી શક્યા નહીં.

Niraj Patel