ફિટનેસ ક્વિન મલાઈકા અરોરાએ ગર્લ્સ ગેંગ સાથે આ રીતે મનાવ્યો વિકેન્ડ, વાયરલ થઇ રહી છે તેની તસવીરો

47 વર્ષની મલાઈકા ભાભીએ જે પહેર્યું એ ઝૂમ કરીને જોશો તો કહેશો સાવ ઉગાડી થઈને દેખાવા લાગી છે મલાઈકા

મલાઈકા અરોરા મોટાભાગે તેના સ્પોર્ટ્સ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તો તેનો પારતી લુક પણ કોઈ કમ નથી હોતો, મલાઈકા જ્યાં પણ જાય ત્યાં તેના સ્ટાઈલિશ અંદાજને લઈને હંમેશા છવાઈ જાય છે.  મલાઈકા ભલે ફિલ્મોથી આજે દૂર છે પરંતુ સોશિયલ મીડિયામાં તે ખુબ જ સક્રિય રહે છે. અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ મલાઈકાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે તેની ગર્લ ગેંગ સાથે નજર આવી રહી છે. મલાઈકાએ પોતાની ગર્લ ગેંગ સાથે વિકેન્ડની ઉજવણી કરી હતી. હવે મલાઈકાની આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોને અભિનેતા સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ ગેંગ દ્વારા વિકેન્ડ ઉપર પાર્ટી કરવામાં આવી હતી. જેમાં ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા. આ પાર્ટીની અંદર મલાઈકા અરોરા ઉપરાંત તેની બહેન અમૃતા અરોરા, મહીપ કપૂર, સીમા ખાન, કરણ જોહર અને મનીષ મલ્હોત્રા પણ સામેલ હતા.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ તેના ખાસ ગીત દ્વારા બોલીવુડમાં ખુબ જ લોકપ્રિયતા મળેવી હતી. તેને “છૈયા છૈયા, અનારકલી અને મુન્ની બદનામ” જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. આ ઉપરાંત તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. સાથે જ મલાઈકા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા શોની જજ પણ રહી ચુકી છે.

Niraj Patel