બ્લેક શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ મલાઇકા અરોરા, પેટમાં એવું દેખાયું કે

કાળા રંગની બ્રા માં હુસ્નની રાણી મલાઈકાએ જાદુ પાથર્યો, 7 PHOTOS જોઈને આનંદ આવી જશે

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે.

મલાઇકાએ તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. મલાઇકા યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન હસીનાએ હંમેશાની જેમ કોન્ફિડેંટલી પોતાના સ્ટ્રેચ માર્ક્સ ફ્લોન્ટ કર્યા હતા. આ સાથે એક એવી વસ્તુ હતી જે નોટિસ કરવા જેવી હતી અને તે હતી તેનો મૂડ.

મલાઇકા સામાન્ય રીતે તો કેમેરા સામે સ્માઇલ સાથે પોઝઝ આપે છે પરંતુ અદાકારા આ દરમિયાન થોડી અપસેટ જોવા મળી હતી. મલાઇકાએ બ્લેક કલરના વર્કઆઉટ શોર્ટ્સ પહેર્યા હતા અને આ સાથે તેણે મેચિંગ સ્પોર્ટ્સ બ્રાલેટ પહેરી હતી. આ ઉપરાંત તેણે વ્હાઇટ જેકેટ કેરી કર્યુ હતુ. તેમજ સ્લાઇડર્સ કેરી કર્યા હતા.

મલાઇકા અરોરાએ Reebok ના કપડા પહેર્યા હતા, જેને તે એન્ડોર્સ પણ કરે છે. શોર્ટ્સ અને ટોપમાં હસીનાએ તેની ફિટ ફિગર ફ્લોન્ટ કરી હતી. તસવીરોમાં જોઇએ તો હસીનાના ટોન્ડ લેગ્સ ઘણા હાઇલાઇટ થઇ રહ્યા હતા. મલાઇકાએ તેના વાળને મેસી હાઇ બનમાં સ્ટાઇલ કર્યા હતા, ત્યાં તેણે કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે બ્લેક માસ્ક કેરી કર્યુ હતુ.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

Image source

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina