પરિણીતા પ્રેમી રૂમમાં રંગરેલિયા મનાવતી હતી અને બહાર આખું ગામ ભેગું થયું પછી જે હાલત કરી…જુઓ
કહેવાય છે કે, લગ્નનું બંધન તો સાત જન્મનું બંધન હોય છે, પરંતુ કેટલાક લોકો તો આ બંધનને એક જન્મ સુધી પણ નિભાવી શકતા નથી. ઘણીવાર લગ્ન પછી પત્ની અને પતિમાંથી એક એવી હરકતો કરી દે છે કે તે જોઇને પરિવારવાળાનું માથુ પણ શરમથી નમી જાય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક પરિણિતાને તેના પ્રેમી સાથે ગ્રામીણોએ આપત્તિજનક સ્થિતિમાં પકડી લીધી.
આ પ્રેમી જોડાને જે રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં પકડવામાં આવ્યા, તે રૂમમાં પરિણિતા એકલી સૂતી હતી. પરિણિતાની નણંદને બંનેના એક સાથે હોવાની ભનક લાગી ગઇ હતી. જાણકારી બાદ પરિણિતાની નણંદે તેના ઘરવાળા સાથે સાથે આસપાસના લોકોને પણ જાણકારી આપી. જાણ થતા જ ગ્રામીણો એકઠા થઇ ગયા હતા અને બંનેને રંગેહાથ પકડી લીધા. ગ્રામીણોએ બંનેની પિટાઇ કરી પોલિસને તેની સૂચના આપી. પોલિસ તે લોકોને રાત્રે લગભગ બે વાગ્યે પોલિસ સ્ટેશન લઇ ગઇ હતી.

આ કિસ્સો કોડરમાના મરકચ્ચોનો અને લગભગ 4-5 ઓક્ટોબરનો છે. પરિણિતાનો પ્રેમી કુંવારો હતો. તેનો પતિ હૈદરાબાદમાં મજૂરી કામ કરતો હતો. આનો ફાયદો ઉઠાવી પરિણિતાનો પ્રેમી તેને મળવા તેના સાસરે આવતો હતો. આ મામલાને લઇને જયારે પોલિસે પ્રેમિકા સાથે પૂછપરછ કરી તો તે તેના પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરવાની ઝિદ પર અડી ગઇ. પોલિસે બંને પક્ષો વચ્ચે લગ્નને લઇને સહમતિ બન્યા બાદ એક બોન્ડ પેપર ભરાવી બંનેને પરિવારજનોને સોંપ્યા. જે બાદ બંનેના લગ્ન પ્રખંડ મુખ્યાલય સ્થિત સંકટ મોચન મંદિરમાં કરાવવામાં આવ્યા. બંનેના પરિજન પણ આ લગ્નમાં સામેલ થયા.