મનોરંજન

જાહ્નવીની બહેન આવું પહેરવામાં જરાય સંકોચ ન અનુભવતી… નવા PHOTOSએ સનસની મચાવી!

કમરથી ઉપર ટૂંકું ટૂંકું નાનું ટોપ પહેરીને તૈયાર થયેલી ખુશી કપૂર, 7 PHOTOS જોતા જ દિલ દઈ બેસશો

બોની કપૂરની મોટી છોકરી જાહ્નવી કપૂર બોલિવૂડમાં તેનો જલવો દેખાડી ચુકી છે. હવે જલ્દી જ તેની નાની બહેન એટલેકે ખુશી કપૂર પણ બોલિવૂડમાં તેની જગ્યા બનાવવા માટે તૈયાર છે.

ખુશી કપૂરે અત્યાર સુધી ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ સ્ટાઇલના બાબતે ખુશી ખાલી બહેન જાહ્નવીને જ નહિ પરંતુ બીજી બધી હસીનાઓને પણ ટક્કર આપે છે.

ખુશી કપૂર એક વાર ફરી તેના સ્ટાઇલથી લોકોને આકર્ષિત કરી રહી છે. આ સ્ટારકીડે એવા કપડાં પહેર્યા હતા જેના સ્ટાઇલને બીજી છોકરીઓ પણ ખુબ જ સરળ રીતે ફોલો કરીને પોતાને પરફેક્ટ કેઝ્યુઅલ લુક આપી શકે છે. અને સાથે જ તેનો કમ્ફર્ટ લેવલ પણ સારી રીતે જળવાઈ રહેશે.

ખુશી થોડા સમય પહેલાજ બાંદ્રામાં સ્થિત ઝોયા અખ્તરના ઓફિસની બહાર દેખાઈ હતી. આ વિઝીટ માટે ખુશી કપૂરે કપડાં પણ એવા જ પસંદ કર્યા હતા. ખુશીએ સફેદ કલરની ક્રોપ ટી-શર્ટ પહેરેલી હતી, જેમાં કોલર લાલ કલરનો હતો અને તેને જ સ્લીવ્સની બોર્ડર પર પણ રિપીટ કરવામાં આવ્યું હતું. તેમજ ટોપના ફ્રન્ટમાં પણ લાલ કલરની પ્રિન્ટ હતી જે તેને સ્ટાઈલિશ લુક આપી રહ્યો હતો.

આ ટોપને કારણે ખુશીના ટોન્ડ મિડ્રિફની ઝલક પણ દેખાઈ રહી છે. તેની બોડીને શેપમાં રાખવા માટે ખુશી કપૂર જીમમાં ખુબ જ પરસેવો વહાવે છે. આ ટોપને ખુશીએ લાઈટ બ્લૂ કલરની હાઈરાઈઝ જીન્સની સાથે મેચ કર્યું હતું. જેમાં નીચે ફ્લેયર્ડ ડિઝાઇન આપવામાં આવી હતી.

ખુશીએ આ કપડાંની સાથે ગળામાં લાઈટ વેઈટ ચેન પહેરી હતી તેમજ તેના કાનમાં ગોલ્ડન હુક્સ હતા. જોકે લક્ઝરી બ્રાન્ડ લવર ખુશી કપૂરના ખભા પર નામી લેબલનું બેગ દેખાઈ રહ્યું છે. તે દરમ્યાન ચાહકો તેની બેગ ઉપર ખુબ જ ધ્યાન ગયું હતું.

ખુશીએ DIORના એમ્બ્રોઇડર્ડ બેગ સાથે રાખી હતી જેની ઉપર ફેશન હાઉસના હોલમાર્કનું ઓવરઓલ પ્રિન્ટ હતું. તેની કિંમત ભારતીય કરન્સીમાં લગભગ 3,04,163 રૂપિયા છે. બ્લેક એન્ડ ગ્રે કલરમાં ખુશીની તે બેગ ચાહકોની વચ્ચે ખુબ જ ચર્ચામાં રહી હતી. આની પહેલા પણ ખુશી લાખોની કિંમતી હૅન્ડબૅગ લઈને નજર આવી હતી.