નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી કામ્યા પંજાબીએ પુલમાં ચીલ કરતી તસવીરો કરી શેર, જુઓ સિઝલિંગ અદાઓ…

42ની ઉંમરે બ્લેક બિકી પહેરીને કામ્યા પંજાબીએ પુલમાં આપ્યા પોઝ, જુઓ સિઝલિંગ અંદાજ

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી કામ્યા પંજાબી તેના બેબાક વિચારો માટે જાણીતી છે. કામ્યા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. પોતાના શાનદાર અભિનય અને સ્પષ્ટ બોલવા માટે જાણીતી ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી આ દિવસોમાં ફરી એક વખત ચર્ચામાં આવી છે. તેના ચર્ચામાં આવવાનું કારણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરો છે. આ તસવીરોમાં કામ્યા પંજાબીની બોલ્ડ સ્ટાઈલ જોઈને દરેક હેરાન છે.

 

View this post on Instagram

 

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કામ્યા પંજાબીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સ્વિમિંગ પુલની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કામ્યા બિકી લુકમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે કામ્યા પુલમાં ચીલ કરી રહી છે અને તેના એક હાથના ખભા ઉપર ટેટુ પણ બનાવેલું છે. કામ્યાએ વાળને બાંધીને રાખ્યા છે અને લુકને કમ્પ્લીટ કરવા માટે મોઢા ઉપર ચશ્મા પણ પહેરેલા છે. કામ્યાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Awesome Top Model (@awesometopmodel)

આ તસવીરમાં કામ્યા બ્લેક બિકીમાં જોવા મળી રહી છે. જણાવી દઈએ કે કામ્યા પંજાબીની ઉંમર 42 વર્ષ છે અને તે પોતાની આકર્ષક સ્ટાઈલ માટે હેડલાઈન્સમાં રહે છે. 40 વર્ષીય કામ્યાને 9 વર્ષની પુત્રી આરા પણ છે. તેણે 2013માં પતિ બંટી નેગીથી છૂટાછેડા લીધા હતા. તેમજ શલભને અગાઉના લગ્નથી એક પુત્ર પણ છે.

કામ્યાએ ઘણા ઇન્ટરવ્યુમાં તેના અને શલભના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું હતું કે બંને લાંબા સમય સુધી ચેટ પર એકબીજા સાથે વાત કરતા હતા. જે બાદ શલભે તેને પ્રપોઝ કર્યું. કામ્યા પંજાબીએ ગયા વર્ષે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા.

કામ્યાના ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. અગાઉ કામ્યાએ બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ માત્ર 10 વર્ષ ચાલ્યો. કામ્યાએ વર્ષ 2013માં છૂટાછેડા લીધા હતા. કામ્યાને તેના પહેલા પતિથી એક પુત્રી પણ છે. કામ્યા ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે.

કામ્યા ટીવી પર ઘણા શોમાં દેખાઈ હતી પરંતુ ‘ઝીટીવીનો શો ‘બનૂં મેં તેરી દુલ્હન’માં સિંદુરાના પાત્રે તેને લોકોમાં પ્રખ્યાત બનાવી હતી. સિંગલ પેરેન્ટ કામ્યા પણ સમાચારમાં હતી જ્યારે તેના પૂર્વ બોયફ્રેન્ડ કરણ પટેલે તેને છોડી દીધો અને અંકિતા ગોસ્વામી સાથે લગ્ન કર્યા. કામ્યા બિગ બોસની સ્પર્ધક રહી ચૂકી છે અને 11મી સીઝનમાં તેના આપેલા નિવેદનો સમાચારનો ભાગ હતા.

Patel Meet