લગ્ન પછી સિંઘમની અભિનેત્રી કાજલ અગ્રવાલનું એકદમ ભરાવદાર પરફેક્ટ ફિગર થઇ ગયું…જુઓ PHOTOS

રોમેન્ટિક થયો પતિ ગૌતમ કિચલૂ, બ્યુટીફૂલ પત્નીને કિસ કરતો જોવા મળ્યો…ફેન્સ આંખો ફાડી-ફાડીને જોતા જ રહી ગયા આ 7 તસવીરો

સાઉથ સેંશન કાજલ અગ્રવાલની સ્ટાઇલ સિંપલ બોવા સાથે સાથે રિલેક્સ્ડ અને ફેશનેબલ છે. કાજલના આઉટફિટ્સમાં ગ્રેસ અને એલિગેંસનુ પરફેક્ટ બેલેન્સ પણ જોવા મળે છે. આવુ જ કંઇ છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યુ. જયારે કાજલે તેના સ્ટનિંગ લુક્સની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી.

હાલમાં જ કાજલે તેની ખૂબસુરત અને કુલ તસવીર શેર કરી છે. તસવીરમાં કાજલ અમેરિકન ફેમસ ડિઝાઇનર Michael Korsની ડિઝાઇનની પીચ પિંક રફલ ડ્રેસમાં જોવા મળી રહી છે. જે એ લાઇન પેટર્ન વાળા બોડીફિટ સિલ્હૂટ છે.

કાજલે જે ડ્રેસ પસંદ કરી હતી કેમાં હોટ સ્ટ્રેપી સ્લીવ્સ સાથે સ્વીટહાર્ટ નેકલાઇન પણ બનેલી હતી. ડ્રેસમાં બસ્ટ એરિયા પાસે હોરિઝોન્ટલ સ્ટિચમાં ડ્રો સ્ટિંગ ડિઝાઇન ક્રિએટ કરી હતી.

કાજલે તેના લુકને કમ્પલિટ કરવા માટે લિપસ્ટિક અને લાઇટ મેકઅપ કર્યો હતો. તેણે આ સાથે વાળ પણ ખુલ્લા રાખ્યા હતા અને તે આ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી હતી. કાજલનો આ આઉટફિટ રિલેક્સિંગ પેટર્નમાં હતો. જે વર્ક ફ્રોમ હોમ જેવા ઓપ્શન માટે એકદમ પરફેક્ટ છે.

આ ઉપરાંત કાજલે તેના પતિ ગૌતમ સાથે પણ કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તેઓ કેમેરાની સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, તેમજ ગૌતમ કાજલને કિસ કરતા પણ તસવીરમાં દેખાઇ રહ્યા છે.

તસવીરમાં કાજલ પતિ ગૌતમ સાથે સીડીઓ પર બેઠેલી જોવા મળી રહી છે. અહીં કાજલને સફેદ પેંટ સાથે ગુલાબી ટાઇ હાઇ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. જયારે તેમના પતિ ગૌતમ કેઝયુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. ગૌતમ ગ્રે ટી શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, છેલ્લા વર્ષે 30 ઓક્ટોબરે કાજલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. તેઓને લગ્નના 7 મહિનાથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે. કાજલે તેના લગ્નનુ એલાન સોશિયલ મીડિયા પર કરી બધાને ચોંકાવી દીધા હતા.

Shah Jina