હોટ બેબી બની ઇવેન્ટમાં પહોંચી જાહ્નવી કપૂર, કટ-આઉટ ડ્રેસમાં ધડક ગર્લે ધડકાવ્યુ બધાનું દિલ

ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના હોટ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. જાહ્નવી ઘણીવાર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરીને ચાહકોના દિલ ઘાયલ કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતી રહે છે. જાહ્નવી કપૂર હંમેશા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લાઈમલાઈટ મેળવવામાં સફળ રહે છે. હસીનાને તેના કર્વી ફિગર અને બોલ્ડ સિલુએટ્સ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેની શૈલી એવી છે, જેમાં તેની આકૃતિ અને વ્યક્તિત્વ સારી રીતે પ્રકાશિત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by (@bollywood_garmis)

હાલમાં જ કંઈક આવું જોવા મળ્યું જ્યારે અભિનેત્રી એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન ફરી એકવાર જાહ્નવીએ તેના હોટ લુકથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો. જાહ્નવી મુંબઈમાં આયોજિત એક એવોર્ડમાં પહોંચી હતી. ટીવીથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, સ્ટાર-સ્ટડેડ ગ્રાન્ડ એવોર્ડ નાઈટમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી જેઓ તેમના ફેશન લુક્સથી દરેકનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. ત્યાં જાહ્નવીની બ્લેક ડ્રેસમાં એન્ટ્રી થતા જ બધા તેના હોટ લુકને જોતા જ રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Fifafooz (@fifafoozofficial)

જાહ્નવીએ એવોર્ડ નાઈટ માટે બ્લેક કલરનુ ગાઉન પસંદ કર્યુ હતુ, જેમાં તેની ડિટેલિંગ ખૂબ જ ક્લાસી હતી. આઉટફિટમાં દેખાતી કટ-ડિટેલ્સ તેના દેખાવને એટલી હોટ બનાવી રહી હતી કે દરેક તેને વારંવાર જોવા માટે મજબૂર થઈ રહ્યા હતા. લુકની વાત કરીએ તો જાહ્નવી બ્લેક કટ આઉટ ડીપ નેક ડ્રેસમાં અદ્ભૂત લાગી રહી હતી. જાહ્નવીએ લાઇટ મેકઅપ, કજરારે નૈન, પિંક લિપસ્ટિક, બ્રેસલેટ, અને નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જાહ્નવીએ ઘણા પોઝ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

હસીનાના આ ફ્લોરલ લેન્થ ડ્રેસને ડીપ પ્લંગિંગ નેકલાઇન આપવામાં આવી હતી, જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટપણે દેખાતા હતા. આ સ્લીવલેસ આઉટફિટમાં, વેસ્ટની બંને બાજુના કટ તેના કર્વી ફિગરને હાઈલાઈટ કરવાનું કામ કરી રહ્યા હતા. સાથે જ ડ્રેસમાં આપવામાં આવેલ ટાઈટ ફિટિંગ તેના બોડીને પરફેક્ટ શેપ આપતી જોવા મળી હતી. જાહ્નવીના ગાઉનમાં પાછળની બાજુએ ડીપ વી કટ ડિટેલ હતી. હસીનાના આ લુકમાં તેની હેરસ્ટાઈલ દરેકના દિલ ચોરી રહી હતી. તેણે તેના વાળને સાઇડ પાર્ટેડ બનમાં બંને બાજુઓ પર ફ્લિક્સ સાથે સ્ટાઇલ કર્યા હતા.

અભિનેત્રીનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું- ઉફ્ફ તમારી બોલ્ડનેસ મને મારી રહી છે, જ્યારે બીજાએ લખ્યું- ‘હોટી જાન.’ ઘણા ચાહકોએ હાર્ટ અને ફાયર ઇમોજી પણ કમેન્ટમાં શેર કર્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવીએ બોલિવુડમાં ધડક ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ કંઇ ખાસ કમાલ ન કરી શકી પરંતુ જાહ્નવીની એક્ટિંગની ઘણી પ્રશંશા થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જાહ્નવી પાસે હાલ ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે ગુડ લક જેરી, મિલી, મિસ્ટર એન્ડ મિસિસ માહી અને બાવલા સહિત તખ્તમાં જોવા મળશે. જાહ્નવીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય પણ નથી થયો. તેણે ઘણા ઓછા સમયમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે.

Shah Jina