સુરતમાં પતિ વ્યસ્ત થઇ ગયો મોબાઈલમાં ફિલ્મ જોવામાં અને મિત્ર ઘરમાં ઘૂસીને પત્ની સાથે બળજબરી કરી ગયો ગંદુ કામ, પછી ફોન ઉપર કહ્યું કે…

પતિ ફોનમાં ફિલ્મ જોતો હતો અને મિત્રે ઘરમાં ઘૂસીને પત્ની ઉપર ચડીને પરાણે બાંધ્યા શરીર સંબંધ, પછી યુવકને ફોન કરીને શું કહ્યું ?

આજકાલ મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે. ઘણા લોકો તો સોશિયલ મીડિયામાં એટલા મશગુલ થઇ જાય છે કે તેમને તો તેમની આસપાસ થતી પ્રવૃત્તિ વિશે પણ ખબર નથી પડતી, આવી જ એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે, જ્યાં પતિ મોબાઈલમાં ફિલ્મ જોવામાં એવો મશગુલ થઇ ગયો કે તેના ઘરમાં તેની પત્ની સાથે શું થઇ રહ્યું છે તેનું પણ ભાન ના રહ્યું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરિયાવ વિસ્તારમાં એક 21 વર્ષીય પરણિત મહિલા ગત સોમવારના રોજ તેના ઘરની અંદર સુઈ રહી હતી, તેનો પતિ  જનતા માર્કેટમાં મોબાઇલનો ધંધો કરતાં તેના પતિને રાત્રે બે વાગ્યે ફોન આવ્યો હોઇ પતિ નીચે ગયો હતો. પતિના નીચે જવાની સાથે જ ઘરનો દરવાજો ખખડ્યો હતો જેના બાદ પત્નીએ ઉભી થઇ અને દરવાજો ખોલ્યો તો પતિનો મિત્ર સામે ઉભો હતો.

પત્ની કઈ પૂછે એ પહેલા જ પતિના મિત્રએ પત્નીનું મોઢું દબાવી અને તેને બેડરૂમમાં લઇ જઈને બળજબરીથી પરણિતા સાથે સંબંધો બાંધ્યા હતા. આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ ઘરની નીચે જ બેસીને મોબાઈલમાં ફિલ્મ જોઈ રહ્યો હતો. પરણિતા સાથે સંબંધો બાંધ્યા બાદ તેના પતિને ફોન કરીને મિત્રએ કહ્યું, “મૈંને તેરી બીબી કે સાથ મઝે લે લી.”

તો આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આરોપી મિત્ર અને મહિલાનો પતિ પહેલા પાડોશમાં જ રહેતા હતા. પરંતુ મિત્રની ખરાબ આદતોના કારણે તેમને મિત્રતા તોડી નાખી હતી. અને બે મહિના પહેલા મકાન ખાલી કરીને બીજે રહેવા માટે ચાલ્યા ગયા હતા.

Niraj Patel