રૂપ અને ફિગરની રાણી કહેવાતી મિયાં આ વ્યક્તિને હનીમૂન પર મળી ગઈ, પછી તો યાર જે થયું એ જોઈને આનંદ આવી જશે
અભિનેત્રી અને મૉડલ એવી મિયા ખલીફા ખુબ ફેમસ છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે, અવાર નવાર તે પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે અને ચાહકો માટે એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. આજે મિયાના કરોડો ચાહનારાઓ છે અને તેના આકર્ષક ફિગર અને કાતિલાના અંદાજના ખુબ દીવાના છે. તાજેતરમાં જ મિયાએ એક વીડિયો શેર કર્યો છે જે ચર્ચાનો વિષય બની ગયો છે.
View this post on Instagram
તાજેતરમાં જ એક વ્યક્તિ પોતાની પત્ની સાથે હનીમૂન મનાવવા માટે પેરિસ પહોંચ્યો હતો, અને મિયાં ખલીફા પણ ત્યાં જ હતી. આ દરમિયાન હોટેલની જ લોબીમાં અચાનક તેની સામે મિયાં ખલીફાને જોતા આ વ્યક્તિ તેની સામે સ્માઈલ કરવા લાગ્યો. આ જોઈને એ વ્યક્તિની પત્ની તેનાથી નારાજ થઇ ગઈ હતી અને તેને મનાવવા પતિને એટલી કિંમત ચુકાવવી પડી કે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.
View this post on Instagram
મિયાંએ આ મજેદાર વિડીયો પોતાના એકઉન્ટ પર શેર કર્યો છે. મિયાંએ ટ્વીટ કરતા લખ્યું કે,”ઈન્ફ્લુએન્સર 13 જૂનના રોજ પેરિસમાં આ જ હોટેલમાં રોકેયલો હતો, જ્યા હું પણ હતી.ડિનરના સમયે તે મને જોઈને ઉત્સાહિત થઇ ગયો જેનાથી નારાજ થયેલી પત્નીને મનાવવા માટે બર્કિન બેગ લઈને આવ્યો હતો”. નારાજ પત્નીને બિર્કિન હૅન્ડબૅગ આપતા જ તેની નારાજગી દૂર થઇ ગઈ હતી. જણાવી દઈએ કે આ બ્રાન્ડની કિંમત 7 થી 10 લાખ રૂપિયા વચ્ચે છે. તેના પહેલા વ્યક્તિએ પણ ટિક્ટોક દ્વારા આ વિડીયો પોસ્ટ કર્યો હતો અને બિર્કિન બેગ પણ દેખાડવામાં આવ્યું હતું.
Y’all we met 😭😭😭 https://t.co/KoybyErwcf pic.twitter.com/ZIIDlqbY14
— Mia K. (@miakhalifa) June 13, 2022
મિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શાક્ય છે કે મહિલા પોતાના પતિ પર ગુસ્સે થઇ રહી છે, જેના બાદ પતિ મિયાની સામે જ પત્નીને બેગ આપી મનાવવવાની કોશિશ કરે છે. વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે.લોકોપન મિયાંના આ ફની વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે.