વાહ વાહ: પતિ હોય તો આવો …પતિએ પત્નીને ગિફટ કરી રોયલ એનફીલ્ડ મેટર 350, જુઓ વીડિયો

પત્નીનું સપનુ પૂરુ કરવા રૂઢિબદ્ધ ધારણાઓને તોડી નાખી, જુઓ ક્યૂટ વીડિયો

સોશિયલ મીડિયા પર એવા કેટલાક કિસ્સા વાંચવામાં આવે છે જેમાં પત્ની તેની બચતના પૈસાથી તેના પતિ માટે ગિફ્ટ ખરીદે છે. પરંતુ આ વખતે એક પત્નીને તેના પતિએ ગિફટ એવી વસ્તુ કરી કે તે ખુશીથી રોવા લાગી. દેશી બ્લોગર રોહિતે તેની પત્નીને ગિફ્ટમાં રોયલ એનફીલ્ડ મેટર 350 ગિફટ કરી.

જયારે રોહિત નવી બાઇક લાવ્યો તો તેની પત્નીને લાગ્યુ કે તે પોતાના માટે લાવ્યો છે, પરંતુ રોહિતે જયારે તેની પત્નીને કહ્યુ કે આ બાઇક તેના માટે છે તો તેની પત્ની તો ખુશીથી રોવા લાગી.

તેની પત્નીનું સપનુ હતુ કે તે એક દિવસ આ બાઇક ખરીદે. આ સપનાને તેના પતિ રોહિતે પૂરુ કરી દીધુ. જયારે રોહિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તો લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી.

Shah Jina