હીના ખાને સમુદ્રમાં કરી મસ્તી, તસવીરો જોઈને ચાહકો બોલ્યા-‘સ્વીટ કેન્ડી’

લે બોલો, ફરી એકવાર હિના ખાન નીકળી પડી માલદીવમાં હોલી ડે મનાવવા , જુઓ લાજવાબ તસવીરો

ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી હીના ખાન કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. હીના ખાને ટીવી શો યે રિશ્તા ક્યાં કહલાતા દ્વારા  શરૂઆત કરી હતી, આ શો ખુબ જ હિટ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીના ખાન બિગ બોસની કંટેસ્ટન્ટ પણ રહી ચુકી છે અને બિગ બોસ-14માં તે સીનીયર સંચાલકના સ્વરૂપે પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાન અમુક સમય પહેલા જ માલદીવ વેકેશન પર પહોંચી હતી, અહીં તે બોયફ્રેન્ડ રૉકી જાયેસવાલ સાથે પહોંચી હતી, બંન્ને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હીનાએ પોતાના વેકેશનની તસવીરો પણ શેર કરી હતી જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

વેકેશન પરથી પરત આવીને હીનાએ લેકમે ફેશન વીકમાં ભાગ લીધો હતો અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યું હતું. આ વચ્ચે હીનાએ પોતાના માલદીવ વેકેશનની અન્ય તસ્વીર શેર કરી છે જેમાં તે બીચ કિનારે મસ્તી કરતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તસ્વીરોમાં હીનાએ ઓરેંજ રંગનું ક્રોપ ટોપ, પેન્ટ અને શ્રગ પહેરી રાખ્યું છે અને હેટ પણ પહેરી છે. ખુલ્લા વાળ અને બ્લેક ચશ્મા પહેરીને હીના ખાન પુરા મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીના ખાનની આ તસ્વીર સામે આવ્યાનો થોડો જ સમય થયો છે કે તેના પર દોઢ લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે. ચાહકો હીનાની આ ચુલબુલી અદાઓ ખુબ પસંદ કરી રહ્યા છે અને તેને ચાહકો દ્વારા, ‘ઓરેન્જ બાર’,’બીચ કેન્ડી’ જેવી શનાદાર કમેન્ટ્સ પણ મળી હતી.

Krishna Patel