ટીવીની સંસ્કારી વહુએ કરાવ્યુ એવું ફોટોશૂટ કે ચાહકો થઇ ગયા પાણી-પાણી, જુઓ તસવીરો

હિના ખાને ફરીથી કર્યા દિલકશ અદાઓથી ઘાયલ, ટૂંકા ટૂંકા પિન્ક શોર્ટ્સમાં જુઓ અદાઓ…

ટીવીની સંસ્કારી અભિનેત્રીએ તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બેલિવુડમાં પણ નામના કમાવી છે. “યે રિશ્તા કયા કહેલાતા” ધારાવાહિકથી ઘરે ઘરે ફેમસ થનાર અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.

હિના તેના લેટેસ્ટ ફોટોશૂટને ચાહકો સાથે શેર કરતી રહે છે. હિનાનું ઇન્સ્ટાગ્રામ તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ભરેલુ છે. હવે ફરી એકવાર હિનાએ તેનુ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે, જેમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે.

હિનાએ ફરી એકવાર તેના દિલકશ ફોટોશૂટથી ચાહકોનું દિલ જીતી લીધુ છે. હિના ખાનનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યુ છે.

હિના ખાનની આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.લોકો દિલ ખોલીને હિનાની તસવીરો પર લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે.

હિના ખાન ફ્લોરેલ શોર્ટ ડ્રેસમાં રફલ વન શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. ખૂબસુરતી અને સ્ટાઇલ માટે જાણિતી હિના ખાને ફરી એકવાર સોશિયલ મીડિયા ધ્રુજાવી દીધુ છે. આ દરમિયાન હિના ઘણી ગોર્જિયસ લાગી રહી છે.

આ તસવીરોમાં હિનાનો સ્વેગ જોવાલાયક છે. તે આ ડ્રેસમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે. આ લુકને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ તસવીરમાં હિનાની સ્પેશિયલ હેરસ્ટાઇલ પણ જોવાલાયક છે. તે તસવીરોમાં તેના વાળને સહેલાતી પણ નજરે પડી રહી છે. આ તસવીર શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યુ છે કે, મજબૂત મગજ અને કોમળ દિલ રાખો. તમને જણાવી દઇએ કે, હિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.તેના ઇન્સ્ટાગ્રામ પર 13.2 મિલિયન ફોલોઅર્સ છે.

Shah Jina