ઘૂંઘટની અંદરથી દેખાઈ રહ્યો હતો રૂપાળી કન્યાનો ચહેરો, જયારે વરરાજાએ પોતાનો શહેરો હટાવ્યો ત્યારે લોકોના હોંશ ઉડી ગયા… જુઓ વીડિયો

રૂપાળી દૂધ જેવી કન્યાને લગ્ન કરીને પોતાના ઘરે લઇ આવ્યો આ વરરાજા, જે કહ્યું એ સાંભળીને હોંશ ઉડી જશે… જુઓ વીડિયો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા એવા લગ્નની ખબરો પણ સામે આવતી હોય છે જે હોંશ ઉડાવી દેનારી હોય છે. આપણે ત્યાં કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. પરંતુ ઘણા લોકોની જોડીઓ જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ. ઘણા કપલ એવા હોય છે જેમના લગ્નના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

ઘણી વખત મનપસંદ જીવનસાથી મળ્યા પછી વ્યક્તિ એટલો ભાવુક થઈ જાય છે કે તે પોતાની ખુશી છુપાવી શકતો નથી. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં વરરાજા એવી વાત કહે છે, જેને સાંભળીને લોકો પેટ પકડી હસવા લાગે છે. આ વીડિયો ખૂબ જ ફની છે અને ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. નેટીઝન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વર-કન્યા સાથે જોડાયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરીને નવી પરણેલી કન્યા વર સાથે તેના સાસરે ઘરના દરવાજે ઊભી છે. આજુબાજુ ઘણા સંબંધીઓ એકઠા થયા છે. દુલ્હન ઘૂંઘટ ઓઢીને ઉભી છે પરંતુ તેની સુંદરતા તેમાંથી પણ દેખાય છે. વર પણ પાસે જ ઊભો છે. તેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ગોરી અને સુંદર કન્યા મળ્યા પછી વરરાજા એવી વાત કરે છે કે સાંભળનારાઓ હસીને પાગલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shivam Kashyap (@kashyap_memer)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વરરાજા કહે છે કે શુદ્ધ સુંદરતા, મેકઅપ સાથે. આ પછી વરરાજા હસીને કહે છે કે અમે ઘણા પૈસા ખર્ચીને લાવ્યા છીએ. લગ્નમાં પૈસા ખર્ચ થશે. વર કહે છે કે તે બિહારથી આવી સુંદર પત્ની લાવ્યો છે પરંતુ તે પોતે કાળો જ રહી ગયો. વરરાજની વાત સાંભળતા જ બધા હસવા લાગે છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ હોય શકે છે અથવા કોઈ પ્રેન્ક રીલ માટે પણ બનાવ્યો હોય શકે છે.

Niraj Patel