વરરાજાએ કન્યાને પહેલા બે હાથે પકડી અને ખોળામાં ઊંચકી લીધી અને પછી જે કર્યું તે જોતા જ રહી ગયા સગા સબંધીઓ

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો ખુબ  જ વાયરલ થતા હોય છે. લગ્નમાં ઘણા એવા એવા કિસ્સાઓ બનતા હોય છે, જે આજે સોશિયલ મીડિયા ઉપર પણ લોકોને ખુબ જ પસંદ આવે છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વર કન્યા એવી હરકત કરે છે કે લોકો પણ જોતા જ રહી જાય છે.

સોશિયલ મીડિયા ઉપર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેની અંદર કપલ ખુબ જ રોમાન્ટિક થતું નજર આવી રહ્યું છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજા હસતા અને શરમાતા કન્યાને ખોળામાં ઊંચકી લે છે અને ત્યારબાદ તેને ગોળ ગોળ ફેરવવા લાગે છે. આ દરમિયાન આસપાસ રહેલા લોકો પણ કહે છે કે સાચવીને…!

થોડી જ વારમાં વરરાજા કન્યાને કિસ કરવા લાગે છે અને આજુબાજુ ઉભેલા લોકો પણ તાળીઓનો ગળગળાટ કરવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ કપલના રોમાન્ટિક અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, તમે પણ જુઓ આ વાયરલ વીડિયો….

 

View this post on Instagram

 

A post shared by -❤️ (@royal_couples48)

Niraj Patel