એક જ દિવસમાં 583 પુરુષો સાથે રોમાન્સ કરી ચૂકેલી છોકરીએ મંગેતર પર લગાવી લગામ, બીજી છોકરીને જોવા પર પણ પાબંધી…!

એક યુવતી આ દિવસોમાં ભારે ચર્ચામાં છે, કારણ કે તેની હિપોક્રિસી જોઈ લોકો ચકિત થઈ રહ્યા છે. આ યુવતીએ પોતાના મંગેતર પર કડક પાબંદી મૂકી છે કે તે કોઈ બીજી યુવતીને જોવાનો કે તેમની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન પણ ન કરે. પરંતુ આશ્ચર્ય એ છે કે આ યુવતી પોતે એક જ દિવસમાં 583 પુરુષો સાથે સંબંધ બાંધવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની કન્ટેન્ટ ક્રિએટર એની નાઇટ પોતાના બોલ્ડ ઈમેજને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. જોકે, પોતાની ઑનલાઇન ઓળખથી વિપરીત, એનું અંગત જીવન ખૂબ જ પરંપરાગત છે.

તાજેતરમાં તેણે પોતાના મંગેતર હેનરી બ્રેશો સાથેના સંબંધો અંગે ખુલાસો કર્યો જેના પછી લોકો ચોંકી ગયા.27 વર્ષની એનીએ જણાવ્યું કે ભલે તે ઑનલાઇન બોલ્ડ કન્ટેન્ટ બનાવે છે, પરંતુ તેની અંગત જીંદગી સંપૂર્ણપણે “ક્લોઝ્ડ રિલેશનશિપ” છે. એટલે કે એના મંગેતરને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવાની મંજૂરી નથી. એનીનું કહેવું છે કે જો તે આ વ્યવસાયમાં ન હોત, તો એને પણ બીજાની જરૂરિયાત અનુભવાતી નથી.

થોડા સમય પહેલા એની એ માટે વિવાદમાં આવી હતી કે તેણે એક જ દિવસમાં 583 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ એની તબિયત પણ ખરાબ થઈ હતી.એનીએ આ પણ ખુલાસો કર્યો કે તેના મંગેતર હેનરીએ જ એને કન્ટેન્ટ ક્રિએશનમાં પ્રવેશ કરવા પ્રોત્સાહિત કર્યું હતું. એની કહે છે: “હેનરી મારી સફરમાં સૌથી મોટો સાથીદાર રહ્યો છે. આ મારો વ્યવસાય છે અને એને એનો ગર્વ છે.” એની ભવિષ્યમાં લગ્ન અને સંતાનોનું સપનું પણ જોે છે.એનીનો ઑનલાઇન કરિયર વારંવાર વિવાદોમાં રહે છે.

હેનરી વિશે સોશિયલ મીડિયા પર ઘણી નકારાત્મક ટિપ્પણીઓ થાય છે, કેટલાક લોકો એને તાનું કરે છે કે તેણે પોતાની મંગેતરને આ કામ કરવાની મંજૂરી કેમ આપી. પરંતુ હેનરી આ વાતોને અવગણે છે અને એનીનો સંપૂર્ણ સાથ આપે છે. હેનરીએ પોતાની નોકરી પણ છોડી દીધી છે અને હવે ઘરનાં કામકાજ, પાળતુ પ્રાણીઓની સંભાળ અને અન્ય જવાબદારીઓ સંભાળે છે, જ્યારે એની પોતાના કન્ટેન્ટ દ્વારા કમાણી કરે છે.એનીની આવક આશ્ચર્યજનક છે. તેણે ખુલાસો કર્યો છે કે તે દર મહિને અંદાજે 1.9 લાખ ડૉલર (લગભગ 1.6 કરોડ રૂપિયા) કમાય છે. એટલે કે, એની વાર્ષિક આવક 2 મિલિયન ડૉલરથી વધુ છે.

એની કહે છે કે તેના કામમાં સામેલ લોકો પૂર્વનિર્ધારિત અને તપાસેલા હોય છે. તે ઉંમર, જાતિ કે નાગરિકતાની ચિંતા કરતી નથી, ફક્ત 18 વર્ષથી વધુ હોવું આવશ્યક છે. તેણે મજાકમાં જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં 83 વર્ષના પ્રશંસક સાથે પણ કન્ટેન્ટ બનાવ્યું હતું.એનીએ આવતા વર્ષ માટે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે. તેનું કહેવું છે કે તે 2025માં એવા યુવાનોને મદદ કરવા માગે છે, જેમને આ ક્ષેત્રમાં અનુભવ નથી. એની માને છે કે આ ફક્ત મનોરંજન જ નહીં, પરંતુ શીખવવાનો એક પ્રકાર છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!