અરબાઝ ખાનની જૂની વિદેશી ગર્લફ્રેન્ડનું ફિગર જોઈને લાળ ટપકી જશે, ઝૂકી ઝૂકીને આપ્યા શરમજનક પોઝ, જુઓ તસવીરો
મલાઇકા અરોરા બાદ અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાની ડેટિંગ કરતા હતા, પણ તેમનો આ સંબંધ લાંબો ચાલ્યો નહિ અને બ્રેકઅપ થઇ ગયુ. હવે અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા સાથે બીજા લગ્ન કરી લીધા છે. ખબર એવી છે કે અરબાઝ અને શૂરા તેમના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહ્યા છે.
વાત કરીએ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની તો તે તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. ત્યારે હાલમાં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.
જેમાં તે ડીપનેક ટોપ અને સ્કર્ટમાં પોતાની કાતિલાના અદા બતાવતી જોવા મળે છે. આ લુકમાં જ્યોર્જિયાએ ઘણા બોલ્ડ પોઝ પણ આપ્યા છે. જણાવી દઇએ કે, જ્યોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી બોલિવૂડમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે હજુ સુધી તેમાં સફળ થઈ નથી. અરબાઝ ખાન સાથે રિલેશનને લઇને તે ઘણી સમાચારમાં રહી હતી.
જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના અદભુત અને ગ્લેમરસ ફોટા શેર કરીને હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મોની દ્રષ્ટિએ તેનું નસીબ સારું નથી એમ કહેવું ખોટું નહીં હોય. તેણે શ્રેયસ તલપડે સાથે ‘વેલકમ ટુ બજરંગપુર’ માં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ ચાલી નહિ.
જ્યોર્જિયા ઇટાલીની રહેવાસી છે અને તેનું બાળપણ લંડન અને ઇટાલીમાં વિત્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે મોડેલિંગ શરૂ કર્યું અને પછી તેણે ઘણી જાહેરાતો માટે શૂટિંગ કર્યું છે. જ્યોર્જિયાએ 2017માં ગેસ્ટ ઇન લંડનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે જ વર્ષે, તે આઈ લવ યુ ટ્રુલીમાં પણ જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત, તે ઘણા આઇટમ ગીતોમાં પણ જોવા મળી છે.