જીમના ટાઈટ કપડામાં તહેલકો મચાવે છે સલમાનના ભાઈની વિદેશી ગર્લફ્રેન્ડ…જુઓ કેવી નમણી નાજુક છે
બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન આમ તો ઘણીવાર પત્ની મલાઇકા અરોરાને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ જયારથી તેમનો તલાક થયો છે ત્યારથી તે તેમની હોટ અને ગ્લેમરસ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને લઇને ખબરોમાં રહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે.
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે.
જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયાની હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે ઘણી ખૂબસુરત જોવા મળી રહી છે. જોર્જિયાની આ તસવીરો જોતા એવું લાગી રહ્યુ છે કે તે કોઇની રાહ જોઇ રહી છે.
સામે આવેલી તસવીરોામાં જોર્જિયાએ ક્રોપ ટોપ પહેર્યુ છે અને આ સાથે જ બ્લેક જોગર્સ કેરી કર્યુ છે. તેનું ક્રોપ ટોપ સ્લીવલેસ છે અને તેને આ લુક સાથે તેના વાળને ખુલ્લા રાખ્યા છે. આ સાથે જ તેણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ છે. જોર્જિયાની આ તસવીરોમાં તે ફોન પર વાત કરતી જોવા મળી રહી છે.
જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, તેમાં તે બાર્બી લુકમાં જોવા મળી રહી છે.
બોલિવુડ હંગામા સાથે ઇન્ટરવ્યુમાં જોર્જિયાએ એકવાર કહ્યુ હતુ કે, અરબાઝને તે ઘણુ પહેલાથી ઓળખે છે. લોકો તેમના વિશે જે વિચારે અને કહે તેમને કોઇ ફર્ક પડતો નથી. જયારે પણ અમે લગ્ન કરીશુ બધાને જાણકારી આપવામાં આવશે.
ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે.
આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે.
જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.