ભારતીય નોટ પર કેટલાક એવા મેસેજ કે વાંચતા જ કહેશો નોટની સાથે આવો અત્યાચાર કેમ કરતા હશે? જુઓ તસવીરો

આટલું બધું મગજ લાવે છે ક્યાંથી? ભારતીય નોટ પર લખેલ આ 12 ફની મેસેજ વાંચીને આ લોકોની બુદ્ધિ પર તરસ આવશે

ભારતીય રૂપિયા કંઈક ખરીદવા વેચવા સિવાય બીજી ઘણી બધી જગ્યાએ કામ આવે છે. કેટલાક લોકો તેમાં લખીને પોતાનો મેસેજ બીજાને પહોંચાડતા હોય છે તો કેટલાક લોકો એ નોટથી ટશન દેખાડતા હોય છે. કેટલાક બાળકો તેનો દીવો બનાવીને રમતા હોય છે તો કેટલાક લોકોને નવી નવી નોટ ભેગી કરવાનો શોખ હોય છે. પરંતુ ખર્ચ કર્યા સિવાય પણ તેના ઘણા કામ હોય છે. મેસેજ લખવા વાળા કોઈ પણ મેસેજ લખતા હોય છે તેમને ફરક નથી પડતો કે આ મેસેજ તેના સુધી પહોંચશે કે નહિ તે ખાલી પોતાની ભડાસ નીકાળી દેતા હોય છે અને એવા ફની મેસેજ લખી દેતા હોય છે કે મજનૂ પણ હોય તો તે બીજી વખત પથ્થર ખાઈ લેતો. તેની બધી કલાકારી નોટો પર જ નીકળતી હોય છે અને આ જુલ્મનો શિકાર થાય છે 10 રૂપિયાની નોટ. જો 10 રૂપિયાની નોટ બોલી શકતી તો તે જરૂર પૂછતી કે મારી સાથે આટલી દુશ્મની કેમ?

1. આ રાશિ કોણ છે સોનમની બહેન છે?


2.હિસાબ કેલ્ક્યુલેટરમાં કરવામાં આવે છે.

3. સમજી લો જેના માટે લખ્યું છે એ

4. દુઃખથી ભરેલો મેસેજ


5.ભાઈ બેવફા નથી એ


6. ઘઉં પ્રેમ પર ભારે પડી ગયો


7. હવે તો ભૂલી જાઓ દીદી


8. શું બોલીએ હવે?

9. કોને?


10. બધી કલાકારી અહીંયા જ આવે છે.

11. સોનમ ગુપ્તાએ જવાબ આપી દીધો

સોનમ ગુપ્તાની મજબૂરીને સમજો

12. બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું

Patel Meet