ખબર

ભયંકર કળયુગ હો પણ…!!! વૃદ્ધ સસરાએ 29 નાની વહુ સાથે લફરું કર્યું અને આર્ય સમાજમાં લગ્ન કર્યા- જુઓ

સસરા-વહુએ આર્ય સમાજમાં લગ્ન કરીને સંસ્કારના લીલા લહેર કરી દીધા, જુઓ PHOTOS

કહેવાય છે ને કે પ્રેમ કયાં, કયારે અને કોના સાથે થઇ જાય તેની ખબર જ રહેતી નથી. પ્રેમમાં તો લોકોને જાતિ ધર્મ અને ઊંચ નીંચના ભેદભાવ પણ દેખાતા નથી, આટલું તો ઠીક છે પરંતુ હવે તો પ્રેમમાં સંબંધો પણ લોકોને દેખાતા નથી. ત્યારે હાલમાં જ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે હેરાન રહી જશો.

હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં એવું છે કે એક સસરાએ તેની વહુ સાથે લગ્ન કરી લીધા છે. સસરા અને વહુ વચ્ચે જે સંબંધ હોય છે તેને સમાજે બાપ-દીકરીનો દરજ્જો આપ્યો છે. કારણ કે જયારે વહુથી કોઇ ભૂલ થઇ જાય છે, ત્યારે સાસુ તેને ફટકાર લગાવે છે પરંતુ સસરા સમજાવે છે કે, એ દીકરીની જેમ ધીરે ધીરે બધુ શીખી જશે.

હાલ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે, જે સંબંધોને શર્મશાર કરી દેનાર છે. જયાં એક 52 વર્ષિય સસરા તેમની 29 વર્ષની વહુને દિલ આપી બેઠા અને બંનએ તેમની મરજીથી લગ્ન કરી લીધા.

પરબાતી લાલ નામના સસરાએ તેમના દીકરાની પત્ની એટલે કે તેમની વહુ લાલી દેવી સાથે આર્ય સમાજના મંદિરમાં લગ્ન કરી લીધા. તે બાદ માર્ચ મહિનામાં તેઓ તેમના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે દિલ્લી તીસ હજારી કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સસરા અને વહુએ તેમના પ્રેમનો ઇઝહાર કર્યો અને બધી ડિટેલ લખાવી.

આ કિસ્સો રાજસ્થાનના અલવરમાંથી સામે આવ્યો છે. સસરા અને વહુ બંને દિલ્લીના દ્વારકા સેક્ટર ત્રણમાં એક ભાડાના મકાનમાં રહે છે. સસરાએ વહુના પ્રેમમાં તેમની પત્નીને તલાક પણ આપી દીધો છે. ત્યાં જ મહિલા બે બાળકોની માતા છે અને તે બંને બાળકો સાથે દિલ્લીમાં રહે છે.