BREAKING : ફિલ્મ એક્ટ્રેસ લિયોનનું થયું નિધન, ઘરમાંથી લાશ મળી આવતા મચી ચકચાર, ફેન્સ પણ મુંજાઈ ગયા, જુઓ તસવીરો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ ખરાબ સમાચાર આવ્યા છે. ગંદી ફિલ્મોની સુપર સ્ટાર સોફિયા લિયોનનું નિધન થયું છે. નવાઈ ની વાત તો એ છે કે તેની ઉમર ફક્ત 26 વર્ષ હતી. અભિનેત્રીના સાવકા પિતાએ એક નિવેદન જારી કરીને તેના મોત વિશે પુષ્ટિ કરી છે.

સાવકા પિતાનું કહેવું છે કે સોફિયા થોડા દિવસો પહેલા તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સોફિયાની માતા તેના મૃત્યુથી વ્યથિત છે. પરિવાર અને મિત્રોને પણ ઘેરો આઘાત લાગ્યો છે.થૈના અને કાગનીના નિધન બાદ ફરી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી ગંદી ફિલ્મોમાં કામ કરનારી સેલિબ્રિટી સોફિયા લિયોનનું પણ નિધન થયું છે. 26 વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં સ્ટાર્સના નિધનના સમાચાર લોકોને ચોંકાવી રહ્યા છે. માત્ર 26 વર્ષીય સોફિયા લિયોનીના સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર જાહેર કરેલા નિવેદનમાં આ ન્યૂઝની પુષ્ટિ કરી છે, જ્યાં મેમોરિયલ ફંડ એકત્ર કરવામાં આવશે. સોફિયાના પિતાએ જણાવ્યું કે અભિનેત્રીના નિધનથી તેમનો પરિવાર આઘાતમાં છે.

પિતાએ કહ્યું, “તેની માતા અને પરિવાર વતી, હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને હચમચાવી દીધા છે.” સોફિયાના પપ્પાના કહેવા મુજબ, એક વીક પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. સેલિબ્રિટી તેના ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. લાંબા સમયથી તેને સતત ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો

પરંતુ સોફિયા તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. હાલ તો લોકલ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં એડલ્ટ સ્ટાર્સના મોતના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આ ત્રીજો કિસ્સો છે અગાઉ જાન્યુઆરીમાં થેના ફિલ્ડ્સ તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે 36 વર્ષીય કાગની લિન કાર્ટરએ આત્મહત્યા કરી હતી અને મોતને ભેટી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી સોફિયા માત્ર 18 વર્ષની વયે આ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી અને તેની પાસે 10 લાખ ડોલરની મિલ્કત હતી તેવું માનવામાં આવે છે. તમને જણાવી daie કે તાજેતરમાં કેગ્ની કાર્ટર, જેસી જેન, થેઈના ફિલ્ડ જેવા સ્ટાર પણ મૃત્યુ પામ્યા છે અને આ ચોથી ઘટના છે. સોફિયા વિશે તેના મિત્રોએ કહ્યું છે કે તે એક બહુ સારી પુત્રી, બહેન, પૌત્રી, ભત્રીજી અને મિત્ર હતી. તે એનિમલ લવર હતી અને તેની પાસે ત્રણ પેટ હતા.

તમને ખબર જ હશે કે ખરાબ ફિલ્મોની ઈન્ડસ્ટ્રીમાં લોકો બહુ નાની ઉંમરે યુવતીઓ કામ કરવા આવતી હોય છે પણ તેઓ લાંબો સમય સુધી કામ મેળવી શકતા નથી. તેના કારણે તેઓ બહુ જ ભારે STRESS નો સામનો કરે છે અને તેમાં તેમને વ્યસનનું એડિક્શન થઇ જાય છે. ડ્રગ્સના વધુ પડતા સેવનના કારણે એડલ્ટ ઈન્ડસ્ટ્રીના સ્ટારનું મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બની છે.

કાર્ટર અને બીજા કેટલાક સ્ટારના મૃત્યુ માટે તેમની મેન્ટલ બીમારીઓને જવાબદાર ગણવામાં આવે છે. તે અત્યંત તણાવમાં હોવા છતાં સ્ટુડિયોમાં નિયમિત આવતી હતી, પરંતુ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

YC