બાબા નીરાલાની હિરોઈને ક્રોપ ટોપમાં શેર કરી એવી તસવીર કે ફેન્સ થઇ રહ્યા છે ગાંડા, શું કમાલનું ફિગર છે યાર

જન્નત 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઇશા ગુપ્તા તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. કેટલીકવાર ઇશા ગુપ્તાની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. ઇશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે. આ જ કારણ છે કે ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઈશાની તસવીરો જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે તે બોલ્ડનેસની તમામ હદો પાર કરે છે. તે ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની બોલ્ડ ફેશનની સાથે લોકો તેના જોરદાર અભિનયને પણ માનતા થયા છે. ઇશા ગુપ્તાએ રાઝ 3D, ચક્રવ્યૂહ, હમશકલ્સ, રુસ્તમ અને બાદશાહો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે ટૂંક સમયમાં જ ઈશા વેબ સીરીઝ આશ્રમની ત્રીજી સીઝનમાં જોવા મળશે. ઈશા ફિલ્મોમાં જેટલી દેખાય છે તેના કરતા વધુ બોલ્ડ અને ગ્લેમરસ રિયલ લાઇફમાં છે. ચાહકો પણ આશ્રમ 3માં તેના પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઘણીવાર ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં જોવા મળતી ઈશા એથનિક વેયરમાં પણ અદ્ભુત લાગે છે. પરંપરાગત અવતારમાં પણ ઈશા બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરતી જોવા મળે છે. ત્યારે હાલમાં જ ઇશાએ તેની એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ઇશા ગુપ્તાએ આ સેલ્ફી બાથરૂમમાં ક્લિક કરી છે. તસવીરમાં અભિનેત્રી તેના ફોનમાંથી મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. ઈશા ગુપ્તા આ તસવીરમાં એટલી હોટ અને ગ્લેમરસ લાગી રહી છે કે તસવીર જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ તસવીરમાં ઇશા ગુપ્તાએ સ્કાય બ્લુ રંગના ટ્રાઉઝર સાથે બ્રાલેટ સ્ટાઈલનું ક્રીમ કલરનું ટોપ પહેર્યું છે. બ્રાલેટની ડીપ નેક સ્ટાઇલ અભિનેત્રીને બોલ્ડ લુક આપી રહી છે. ઇશાએ તેના વાળને પોનીટેલમાં કેરી કર્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે.તેણે મોટી ગોલ્ડન ઇયરિંગ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. ઈશાની આ સિઝલિંગ મિરર સેલ્ફી પર ફેન્સે ઘણી કોમેન્ટ કરી છે. તેના ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં તેના પર અપાર પ્રેમ વરસાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એક યુઝરે લખ્યું, ‘દરેક હ્રદયની ધડકન તમે છો.’ અન્ય એક યુઝરે લખ્યું, “કોઈ કૃપા કરીને રોકો આમને.” “જ્યારે અન્ય યુઝરે લખ્યું, હું તમને પ્રેમ કરું છું. ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનને હાર્ટ અને ફાયર ઇમોજીથી ભરી દીધું છે. વેબ સીરીઝ આશ્રમની વાત કરીએ તો, આ સીરીઝમાં તે ઈમેજ મેકર સ્પેશિયાલિસ્ટના રૂપમાં છે જે બાબા નિરાલા (બોબી દેઓલ)ને તેની પ્રતિષ્ઠા વધુ વધારવામાં મદદ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ પાત્ર વિશે ઇશા ગુપ્તા કહે છે કે આ વેબ સિરીઝનો ભાગ બનવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અજાણતાં પણ મારી ઈચ્છા પૂર્ણ થઈ. ‘આશ્રમ 3’ના ટ્રેલરમાં જ્યાં બોબી દેઓલે બાબા નિરાલાના રોલમાં લોકોને પ્રભાવિત કર્યા હતા, ત્યાં આ આખા ટ્રેલરમાં લગભગ છ એક વખત ઇશા ગુપ્તાની ઝલક જોવા મળી હતી. આ સીરીઝમાં પણ ઇશા બોલ્ડનેસ બતાવવા માટે તૈયાર છે. આ વેબ સિરીઝ 3 જૂને રિલીઝ થશે.

Shah Jina