કપલે સ્વીમિંગ પૂલમાં એન્જોય કરી સુહાગરાત, લાલ ફૂલોની વચ્ચે ઉફ્ફ્ફ્ફ શું રોમેન્ટિક માહોલ છે, જોરદાર વીડિયો વાયરલ

સ્વિમિંગ પુલમાં દુલ્હા દુલ્હનને ચોંટી પડ્યો, કિસ પર કિસ કરી, ફ્ફ્ફ્ફ શું રોમેન્ટિક માહોલ છે, જોરદાર વીડિયો વાયરલ

Couple Honeymoon Video: આજના યુગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. લોકો નાની નાની બાબતો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

સોશિયલ મીડિયાની દુનિયામાં એક શબ્દ ખૂબ જ લોકપ્રિય છે, ‘વાયરલ’… ના જાણે ગુમનામીમાં ડૂબેલા કેટલા રાતોરાત સ્ટાર બની ગયા. પરંતુ ઘણી વખત તેનાથી વિપરિત તે લોકોના અંગત જીવન પર ભારે અસર કરે છે. (તમામ તસવીરો: વીડિયો પરથી)

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો રોજ કંઈકને કંઈક અજીબ કરતા રહે છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હને તેમના હનીમૂન પર વીડિયો બનાવ્યો છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં દુલ્હાએ કંઇક એવું કર્યુ કે દુલ્હન શરમથી લાલ થઈ ગઈ. લગ્નની સિઝન આવતા જ સોશિયલ મીડિયા પર ખબર નહીં કેટલા અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થવા લાગે છે.

દરેક વ્યક્તિએ ફેમસ થવું છે આ માટે કોઈ દુલ્હનના કપડામાં ડાંસ કરે છે, તો કોઇ ગીત ગાય છે. કોઇને કોઇ પળો કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે, તે બધા કરતા અલગ છે. આ વીડિયો હનીમૂનનો હોવાનું કહેવાય છે.

એવું માનવામાં આવે છે કે આ વિડિયો કપલે તેમના હનીમૂનને યાદગાર બનાવવા માટે રેકોર્ડ કર્યો હતો. જે બાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હોટલના સ્વિમિંગ પૂલને સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. તેમાં દુલ્હન માટે એક સુંદર મેસેજ પણ લખવામાં આવ્યો છે. છોકરો છોકરીને પાણીથી ભરેલા સ્વિમિંગ પુલમાં લઈ જાય છે. નવી નવેલી દુલ્હન વ્હાઇટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. વરરાજા દુલ્હન સાથે સ્વિમિંગ પુલમાં રોમાંસ કરતો જોવા મળે છે. આ પછી તે દુલ્હનને કિસ પણ કરે છે અને બંને રોમાન્સ કરતા પણ જોવા મળે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina