દ્રષ્ટિ ધામી માલદીવમાં મનાવી રહી છે વેડિંગ એનિવર્સરી, બિકિ પહેરીને આપ્યા પોઝ, તસવીરોએ મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ

અભિનેત્રી દ્રષ્ટિ ધામીના લગ્નના પૂરા થયા 6 વર્ષ, દ્રષ્ટિ ધામીએ માલદીવમાં બિકી પહેરીને વધાર્યું તાપમાન

ટીવીની જાણિતી અભિનેત્રી દ્રષ્ટિ ધામીના લગ્નને 6 વર્ષ પૂરા થયા છે. આ ખાસ દિવસને દ્રષ્ટિ પતિ સાથે માલદીવમાં સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર કપલે એકબીજાને ખાસ અંદાજમાં વિશ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

દ્રષ્ટિ ધામી આ સમયે વેકેશન મનાવવા માલદીવ પહોચી છે. તેઓ લગ્નની વર્ષગાંઠને ખાસ બનાવવા માટે માલદીવ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by NK (@khemkaniraj)

દ્રષ્ટિ ધામી અભિનયની દુનિયાથી દૂર પતિ નીરજ સાથે ક્વોલિટી ટાઇમ વીતાવી રહી છે. બંને ઘણીવાર એકબીજા સાથે તસવીર શેર કરતા રહેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by NK (@khemkaniraj)

દ્રષ્ટિએ માલદીવમાં પતિ સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. સેલિબ્રેશનની તસવીરો બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

દ્રષ્ટિ ધામી બધી તસવીરોમાં અંદાજમાં જોવા મળી રહી છે. તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે. ચાહકો દ્રષ્ટિ અને નીરજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને ચાહકો પણ તેની આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

દ્રષ્ટિ ધામી અને તેના પતિ નીરજે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી છે અને આ તસવીરોમાં દ્રષ્ટિનો અંદાજ ઘણો બોલ્ડ જોવા મળી રહ્યો છે. આ કપલે તો તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

તમને જણાવી દઇએ કે, વર્ષ 2015માં દ્રષ્ટિ ધામીએ બિઝનેસ મેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ટીવીના ઘણા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by NK (@khemkaniraj)

દ્રષ્ટિ ધામીના વર્કફ્રેૃન્ટની વાત કરીએ તો, તે ટીવીની પોપ્યુલર અભિનેત્રી રહી ચૂકી છે. તેણે ‘મધુબાલા’થી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા પણ તે કેટલાક ધારાવાહિક કરી ચૂકી છે. દ્રષ્ટિ ધામી છેલ્લે ધારાવાહિક ‘સિલસિલા બદલતે રિશ્તો કા’માં જોવા મળી હતી.

Shah Jina