આવી રીતે શરમાતી જોવા મળી દિશા પટની, 7 PHOTOS જોતા જ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

સલમાનની આ ફટકડીએ મૂકી અત્યાર સુધીની સૌથી ‘કાતિલ’ તસ્વીર, જોતા જ ભાન ભૂલી જશો… જુઓ

બોલિવુડ અભિનેત્રી દિશા પટની ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત દીવામાંની એક છે. દિશાએ ઘણા ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે અને તેની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ પણ છે.

દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. તે તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે, પરંતુ દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.

દિશાએ શુક્રવારે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તે એનિમલ પ્રિંટમાં જોવા મળી રહી છે. તેના હાથમાં શંખ અને સીપ પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીરમાં અદાકારા ઘણી જ અલગ લાગી રહી છે અને તેની આ તસવીરને કારણે તે હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. અભિનેત્રી ઘણીવાર તેની પરફેક્ટ અને ફિટ બોડી ફ્લોન્ટ કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર દિશાની આ તસવીર પર લાખો લાઇક્સ આવી ચૂકી છે. ચાહકો દિશાની આ તસવીર પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. દિશાની આ તસવીરને ચાહકો ઘણી પસંદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, દિશાએ હાલમાં જ તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. તેણે કોરોનામાં કયાંય બહાર નહિ પરંતુ અભિનેતા ટાઇગર શ્રોફ અને તેમની બહેન કૃષ્ણા શ્રોફ સાથે દિશાએ બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

દિશાએ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. દિશા પટનીને બોલિવુડમાં ક્વીન કહેવામાં આવે છે. તે અવાર નવાર તેનો ગ્લેમરસ અંદાજ બતાવતી રહે છે.

દિશા પટની થોડા સમય પહેલા માલદીવ વેકેશન મનાવવા ગઇ હતી અને ત્યાંથી પણ તેણે તેની તસવીર શેર કરી હતી. દિશા કલરફુલ ઘણી હોટ લાગી રહી હતી.

દિશા પટની પહેરી તેની ટોન્ડ અને ફિટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દિશાની ફિટનેસ પર તો ચાહકો હંમેશા ફિદા રહે છે. દિશા કયારેક સમુદ્ર કિનારે તો કયારેચ રિસોર્ટ્સમાં ફોટોશૂટ કરાવતી રહે છે. તે ઘણીવાર કે ઇનરવેરમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં જ અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ “રાધે”માં જોવા મળી હતી. આ પહેલા તે સલમાનની ખાનની ફિલ્મ “ભારત”ની ગીત ‘સ્લો મોશન મેં’ આઇટમ નંબર કરતી જોવા મળી હતી.

દિશાએ વર્ષ 2015માં ફિલ્મ “લોફર”થી તેના કરિયરની શરૂઆત કરી હતી. આ એક તેલુગુ ફિલ્મ હતી અને તે બાદ તે વર્ષ 2016માં પહેલી વાર હિંદી ફિલ્મમાં જોવા મળી હતી.

દિશાએ “એમ એસ ધોની, ધ અનટોલ્ડ સ્ટોરી”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને તેમાં તેના અભિનયની ઘણી પ્રશંસા પણ થઇ હતી.

Shah Jina