દીલિપ કુમારની નાતિન સાયશાની તસવીરો જોઇ આપી બેસશો દિલ, એટલી ક્યુટ છે કે… જુઓ ગ્લેમરસ PHOTOS

દીલિપ કુમારની નાતિનne જોઈ છે કોઈ દિવસ? ફિગર જોઈને અક્કલ કામ નહીં કરે

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને ટ્રેજેડી કિંગ દીલિપ કુમારે 7 જુલાઇના રોજ દુનિયાને અલવિદા કહી દીધુ છે. દીલિપ કુમારની કોઇ સંતાન નથી. પરંતુ તેમની નાતિન બી-ટાઉનની હસીના છે. તેમની નાતિન ફિલ્મોમાં તેનો જલવો બતાવી ચૂકી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે જયારે તેમની સંતાન જ નથી તો પછી નાતિન કયાંથી આવી ગઇ ?

દીલિપ કુમારના એક સાળા હતા એટલે કે સાયરા બાનોના ભાઇ તેમની દીકરીનું નામ શાહીન બાનો હતુ. શાહીનના લગ્ન અભિનેતા સુમીત સહગલ સાથે થયા હતા. શાહીન અને સુમિતની એક દીકરી છે, જેનું નામ સાયશા સહગલ છે. આ સંબંધથી સાયશા દીલિપ કુમારની નાતિન છે.

સાયશા સહગલ સાઉથની પોપ્યુલર અભિનેત્રી છે. દીલિપ કુમારની નાતિન સાયશા બોલિવુડથી લઇને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે વર્ષ 2016માં બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે અજય દેવગનની ફિલ્મ “શિવાય”માં જોવા મળી હતી.

સાયશા 23 વર્ષની છે. તેણે વર્ષ 2015થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ “અખિલ” હતી, જે એક તેલુુગુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેના કામની ઘણી પ્રશંસા થઇ હતી. આટલી નાની ઉંમરમાં સાયશા 9 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમાં 8 ફિલ્મો સાઉથની છે. તેણે બોલિવુડમાં એક ફિલ્મ કરી છે.

સાયશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. લોકો તેની ખૂબસુુરતી અને સાદગીના ઘણા દીવાના છે. ઇન્સ્ટાગ્રામ પર સાયશાની સારી ફેન ફોલોઇંગ છે. તેને 2.3 મિલિયન લોકો ફોલો કરે છે. તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે તેના ચાહકોની કોઇ કમી નથી.

સાયશાનું એક કનેક્શન સલમાન ખાન સાથે પણ છે. તેમની માતા શાહીન બાનો કોલેજના દિવસોમાં સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ રહી છે.સાયશા એક સારી ડાંસર પણ છે. દીલિપ કુમારના નિધન બાદ સાયશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી અને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

આ પોસ્ટ સાથે તેણે લખ્યુ હતુ કે, હું પોતાને ભાગ્યશાળી માનુ છે કે મને નાના સાથે બાળપણમાં લાંબો સમય વીતાવવાનો મોતક મળ્યો. તસવીરમાં જોઇ શકાય છે કે દીલિપ કુમાર બ્લેક અને વ્હાઇટ સૂટમાં છે અને તેમની સાથે સાયશા વ્હાઇટ ડ્રેસમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sayyeshaa (@sayyeshaa)

Shah Jina