બોલ્ડ ફોટોશૂટ પર ડાયના પેન્ટી યુઝર્સના નિશાના પર, ન દેખાડવાનું ચોખુ દેખાડી રહી છે – જુઓ લેજો ગરમી ચડી જશે
બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે ઓફિશિયલ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા હતા. આ તસવીરોએ ઇન્ટરનેટની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ઘણા લોકોને ડાયના પેન્ટીનો આ અવતાર પસંદ ન આવ્યો. તેઓએ ઇન્ટરનેટ પર અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

ડાયના પેન્ટીની સુંદરતાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચાહકોને દિવાના બનાવી દીધા છે. ખુલ્લા વાળ સાથે તેનો લુક વધુ સુંદર લાગી રહ્યો છે. ડાયના પેન્ટીનો આ ફોટો જોઈને લોકો ચોંકી ગયા છે. ફોટો જોયા પછી ઘણા લોકો કહે છે કે શરીરને અર્ધ નગ્ન બતાવવું સારું નથી. ડાયના પેન્ટીનો આ ફોટો ખૂબ નજીકથી લેવામાં આવ્યો છે. આ ફોટામાં, તેના ચહેરા પર પિગમેન્ટેશનની અસર સ્પષ્ટપણે દેખાય છે.

ડાયના પેન્ટી કેમેરા સામે ખૂબ જ કોન્ફીડન્ટ જોવા મળી રહી છે. ફોટામાં તેની સુંદર અને કિલર સ્મિાઇલે લોકોને તેના વખાણ કરવા મજબૂર કર્યા છે. જણાવી દઇએ કે, ડાયનાએ વર્ષ 2012માં ફિલ્મ કોકટેલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે ખૂબ જ હિટ બની હતી. આ પછી, ડાયનાને લાંબા સમય સુધી ફિલ્મોમાં કામ મળ્યું નહીં. લગભગ 4 વર્ષ રાહ જોયા પછી ડાયનાને 2016 માં ‘હેપ્પી ભાગ જાયેગી’ ફિલ્મ મળી.

આ ફિલ્મમાં ડાયનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નહિ, પરંતુ તે ફ્લોપ થવાથી બચી ગઈ. આ ડાયનાના કરિયરની છેલ્લી સરેરાશ કમાણી કરનારી ફિલ્મ હતી. આ પછી ડાયનાએ ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું અને 9 વર્ષ સુધી હિટ ફિલ્મની રાહ જોઈ.

ત્યારે હાલમાં જ થોડા સમય પહેલા રીલિઝ થયેલી ફિલ્મ ‘છાવા’માં ડાયનાએ ઔરંગઝેબની પુત્રી ‘ઝીનત-ઉન-નિસા’ ની ભૂમિકા ભજવી છે. ડાયનાનો રોલ ભલે નાનો હોય પણ તે ખૂબ અસરકારક હતો. આ ભૂમિકામાં ડાયનાના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ‘છાવા’ ડાયનાના કરિયરમાં એક હિટ ફિલ્મ સાબિત થઈ છે.

આ વર્ષે અત્યાર ડાયનાની બે ફિલ્મો રિલીઝ થઈ છે. ડાયના ફિલ્મ ‘આઝાદ’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં ડાયનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. હવે છાવા એ ડાયનાના કરિયરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડાયના ‘પરમાણુ: ધ પોખરણ સ્ટોરી’માં પણ જોવા મળી હતા. જો કે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.