અરે બાપ રે ! શું કરીને માનશે એક્ટ્રેસ કંગના શર્મા, રિવીલિંગ આઉટફિટમાં ઉર્ફી જાવેદને આપી રહી છે ટક્કર

બોલિવૂડ એક્ટ્રેસેસ અવારનવાર પોતાના બોલ્ડ લુકથી ખૂબ ટક્કર આપે છે. ગ્લેમર વર્લ્ડમાં પોતાની ઓળખ બનાવવી એટલી સરળ નથી. આ દરમિયાન અભિનેત્રી કંગના શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. કંગના શર્મા હંમેશા કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. કંગના તાજેતરમાં જ બાંદ્રામાં જોવા મળી હતી.

આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. તેણે ખૂબ જ આકર્ષક અને રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો, જે બ્લેક હતો. તેને આ ડ્રેસમાં જોયા પછી, બધા તેની તરફ જોતા જ રહી ગયા. કંગના શર્માને આવા ડ્રેસમાં જોયા બાદ કેટલાક લોકો તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક યુઝર્સ ઇન્ટરનેટ પર અશ્લીલ સવાલો પણ પૂછી રહ્યા છે.

જણાવી દઈએ કે આ તસવીરોમાં કંગના શર્માએ ખૂબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ લુકમાં કંગના શર્મા ડ્રેસના મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપી રહી છે. આ ડ્રેસ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હાઈ હીલ્સ પહેરી છે. તસવીરોમાં અભિનેત્રી એકદમ બોલ્ડ લાગી રહી છે.

જો કે આ દરમિયાન કંગના શર્મા ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થઇ હતી, કંગનાએ આ લુક સાથે હાઈ હીલ્સ કેરી કરી હતી, તેણે પેપરાજીને જોરદાર પોઝ આપ્યા. જો કે કંગનાને રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જ પોતાનું સંતુલન ગુમાવી દીધું અને અભિનેત્રી સીડી પરથી નીચે પડી. જો કે અભિનેત્રીએ આ ઘટનાને ખૂબ જ સકારાત્મક રીતે લીધી. તે આરામથી ઊભી થઇ અને પેપરાજી સાથે વાત કરતી જોવા મળી.

ચાહકોને કંગનાની સ્ટાઈલ પસંદ આવી, પરંતુ ડ્રેસને કારણે તેને ઘણા લોકો ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, કંગના શર્મા ‘ધ કપિલ શર્મા શો’માં સ્વીટીના રોલમાં જોવા મળતી હતી. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

1 લીટર કેમિકલથી 500 લીટર નકલી દૂધ... વાયરલ થયો વીડિયો; જોઈને મગજના તાર હલી જશે

Next Article

મોતના કુવામાં કાકા એ બતાવ્યા ગજબ સ્ટંટ, કુવામાં કર્યા એવા કરતબો કે કાકાનો વીડિયો થયો વાયરલ

error: Protected Content!