બ્લેક કલરમાં પહેરી ઘણું બધું બતાવતી જોવા મળી ટીવીની ગોપી વહુ, ચાહકો બોલ્યા- હવે તો બધી હદો પાર કરી દીધી

ટીવીની સંસ્કારી ગોપી વહુનો કાતિલાના લુક, બ્લેક બિકિ પહેરી મિત્રો સાથે…7 PHOTOS આવા ક્યારેય નહિ જોયા હોય

“સાથ નિભાના સાથિયા”ની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પણ અવાર નવાર શેર કરે છે. ગોપી વહુની ઇન્સ્ટાગ્રામ પર ઘણી ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો છે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને ખૂબસુરત તસવીરોથી ભરેલુ છે.

દેવોલીના ભટ્ટાચાર્જીએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. ટીવી ધારાવાહિકમાં સીધી સાદી ગોપી વહુનુ પાત્ર નિભાવનાર દેવોલીના આ વીડિયોમાં બોલ્ડ અંદાજમાં બેલી ડાંસ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં દેવોલીના બેલી ડાંસની પ્રેક્ટિસ કરી રહી છે. તેણે આ વીડિયો શેર કરતા એ પણ કહ્યુ છે કે, તે જલ્દી જ આ ડાંસનો પૂરો વીડિયો ચાહકો સાથે શેર કરશે.

દેવોલીનાએ બ્લેક કલરનુ અપર પહેર્યુ છે, સાથે જ તેણે બેલી બેલ્ટ પણ બાંધેલી છે અને તે જબરદસ્ત ડાંસ કરી રહી છે. ચાહકોને દેવોલીનાનો આ અંદાજ ઘણો જ પસંદ આવ્યો છે. આ વીડિયોને 6 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે. ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ કમેન્ટ કરી રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, ગોપી વહુ આ શું, ત્યાં જ એક અન્યએ લખ્યુ કે, ગોપી વહુ શાનદાર ડાંસ. એક યુઝરે લખ્યુ કે આરામથી કરો નહિ તો તમારુ બેકબોન પેન ફરીથી શરૂ થઇ જશે. એક યુઝરે તો લખ્યુ કે, ગોપી વહુ સંસ્કાર ભૂલી ગઇ કે શુ.

“સાથ નિભાના સાથિયા” ધારાવાહિકથી રાતોરાત પોપ્યુલર થઇ જનાર ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. બિગબોસના ઘરનો હિસ્સો રહ્યા બાદ તેની પોપ્યુલારિટીનો ગ્રાફ ઘણો હાઇ થઇ ગયો છે. તે સોશિયલ મીડિયા પર તેની ઘણી ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હાલ તો દેવોલીનાનો એક ડાંસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં દેવોલીના તેના ઓનસ્ક્રીન દિયર સાથે રસ્તા પર ડાંસ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, વિશાલ સિંહ પણ દેવોલિના સાથે “સાથ નિભાના સાથિયા”માં નજર આવી ચૂક્યા છે. હાલ તો બંનેનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

હાલમાં જ દેવોલીના ઉપરાંત વિશાલ સિંહે પણ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે બંને રસ્તા વચ્ચે ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, બંને ‘Touch It’ સોન્ગ પર ડાંસ કરી રહ્યા છે. બંનેના ડાંસ સ્ટેપ્સ કમાલના છે. ચાહકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

ટીવી ધારાવાહિક “સાથ નિભાના સાથિયા”માં ગોપી વહુનો રોલ પ્લે કરનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના હોટ અવતારને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કયારેક તો તે તેના પાલવથી માથાને ઢાંકવાવાળી આ દિવસોમાં બોલ્ડ અને હોટ કપડામાં ફોટોશૂટ કરાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાથ નિભાના સાથિયા ફેમ દેવોલીના શો ઓફ એર થયા બાદ આ દિવસોમાં ડિફરેંટ લુકમાં નજર આવી રહી છે. તેના લુક્સમાં ઘણો બદલાવ આવ્યો છે. હાલમાં જ તેણે તેનો એક ડાંસ વીડિયો શેર કર્યો હતો, જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે યેલો આઉટફિટમાં ડાંસ કરતી જોવા મળી હતી.

ટીવી ધારાવાહિક “સાથ નિભાના સાથિયા”માં ગોપી વહુનો રોલ પ્લે કરનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના હોટ અવતારને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કયારેક તો તે તેના પાલવથી માથાને ઢાંકવાવાળી આ દિવસોમાં બોલ્ડ અને હોટ કપડામાં ફોટોશૂટ કરાવી રહી છે. હાલમાં જ તેણે બ્લેક આઉટફિટમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે તેના મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. પરંતુ ચાહકોને તેની આ તસવીરો પસંદ આવી નથી અને તે ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. એક ચાહકે તો તેને એવું પણ કહી દીધુ કે હવે તો બધી હદો પાર કરી દીધી ગોપી વહુ…

દેવોલીના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.4 મિલિયન ફોલોઅર્સ છે. દેવોલીના છેલ્લા ઘણા સમયથી તેની ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી રહી છે. આ કારણે તે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે.

દેવોલીનાએ શુક્રવારે તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેે તેની ગર્લ ગેંગ સાથે પુલ કિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે. ગોગલ્સ અને બ્લેક આઉટફિટમાં ગોપી વહુનો એકદમ કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, દેવોલીનાએ રવિવારે જ તેનો જન્મદિવસ મનાવ્યો હતો. આ સમયે તે નાસિકના એક રિસોર્ટમાં વેકેશન એન્જોય કરી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. દેવોલીના અહીંથી તેનો હોટ અંદાજ ચાહકો સાથે શેર કરી રહી છે. જો કે, દેવોલીનાનો આ હોટ અંદાજ જોઇ ચાહકોને ઝાટકો લાગ્યો અને તેઓએ દેવોલીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

દેવોલીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. એક કલાકની અંદર જ હજારો યુઝર્સ આ તસવીરોને લાઇક કરી ચૂક્યા છે. કોઇ તેના હોટ લુકની પ્રશંસા કરી રહ્યુ છે તો કોઇ તેને ટ્રોલ કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સાથ નિભાના સાથિયા ફેમ દેવોલીના શો ઓફ એર થયા બાદ આ દિવસોમાં ડિફરેંટ લુકમાં નજર આવી રહી છે. તેના લુક્સમાં ઘણો બદલાવ આવ્યો છે. હાલમાં જ તેણે તેનો એક ડાંસ વીડિયો શેર કર્યો હતો, જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે યેલો આઉટફિટમાં ડાંસ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

દેવોલીનાએ વર્ષ 2011માં ટીવીમાં “સંવારે સબકે સપને પ્રીતો”થી ડેબ્યુ કર્યુ હતુ, તે બાદ તેણે ડાંસ ઇંડિયા ડાંસ અને બોક્સ ક્રિકેટ લીગમાં પણ પાર્ટિસિપેટ કર્યુ હતુ. તેને સાચી ઓળખ સાથ નિભાનાા સાથિયા ધારાવાહિકથી મળી હતી. આ શોથી તે ઘર-ઘરમાં જાણિતી થઇ હતી.  હાલ દેવોલીના તેનાા લુક્સ અને મોડલિંગ કરિયર પર ફોકસ કરી રહી છે. તે હાલ તો ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી છવાયેલી રહે છે.

Shah Jina