મનોરંજન

જ્યારે કારમાંથી નીચે ઉતરી બોલીવુડની ટોપ અભિનેત્રી, નજીક ગયો કેમેરો તો કૈદ થઇ ગઈ ઉપ્સ મોમેન્ટ

બોલીવુડની રંગીન દુનિયામાં કલાકારો પોતાના બેબાક અભિનયની સાથે સાથે પોતાની સ્ટાઇલ અને ફેશનને લીધે પણ જાણવામાં આવે છે. ખાસ કરીને અભિનેત્રીઓ પોતાના લુક્સને લીધે વધારે જાણવામાં આવે છે. તેઓ પોતાની ફિટનેસની સાથે સાથે પોતાના સુંદર આઉટફિટને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. પાર્ટી કે ઇવેન્ટમાં પણ કલાકારો અલગ અલગ અંદાજમાં સ્પોટ થાય છે અને તેઓની ફેશન અને આઉટફિટ લોકોને ખુબ પસંદ આવે છે.જો કે ઘણીવાર કલાકારોની આ જ ફેશન સ્ટાઇલ તેઓને મુશ્કેલીમાં મૂકી દે છે અને અજાણતા ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે.આવું જ કંઈક તાજેતરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે બન્યું છે.

બૉલીવુડની ફેશન ડીવા એવી દીપિકાનો લુક્સ અને તેની અદાઓ ચાહકોને હંમેશા પસંદ આવે છે.તેની દરેક સ્ટાઇલ યુવતીઓ ફોલો કરવા માંગે છે. દીપિકા હંમેશા પાર્ટી કે ઇવેન્ટને આધારિત જ આઉટફિટ પહેરવાનું પસંદ કરે છે. એવામાં તાજેતરમાં જ દીપિકા એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ઉનાળાની ગરમીમાં દીપિકાએ એકદમ કેઝ્યુઅલ આઉટફિટ કેરી કર્યા હતા, પણ દીપિકા સાથે એવું બન્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી.

આ સમયે દીપિકાએ લાઇનિંગ લુઝ પ્લાઝોની સાથે સફેદ રંગનું ટોપ પહેરી રાખ્યું હતું. આ આઉટફિટ સાથે દીપિકાએ હળવો મેકઅપ કરી રાખ્યો હતો અને પોતાના વાળમાં પોનીટેલ બનાવી રાખી હતી અને સાથે જ સન ગ્લાસ પણ પહેર્યા હતા. દીપિકાએ બ્રાઉન બેગ પણ કરી કરી રાખ્યું હતું. દીપિકા જેવી જ કારમાંથી ઉતરી કે મીડિયાના કેમરા તેની તસવીરો લેવા માટે આતુર બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

દીપિકા જેવી જ એરપોર્ટ માટે આગળ વધી અને કેમેરાએ જેવું સાઇડથી ફોકસ કર્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઈ હતી. આ સમયે દીપિકા એટલી ઉતાવળમાં હતી કે કદાચ તેને પણ જાણ નહીં હોય કે તે ઉપ્સ મોમેન્ટના શિકારમાં આવી ગઈ છે. જો કે દીપિકાએ મીડિયાની સામે અવનવા પોઝ પણ આપ્યા હતા. દીપિકા છેલ્લી વાર ફિલ્મ ગહેરાઇમાં જોવા મળી હતી.ફિલ્મ વિષે વાત કરતા દીપિકાએ જણાવ્યું હતું કે કો સ્ટાર સાથે ઇન્ટીમેન્ટ સીન્સ આપવા તેના માટે સહેલા ન હતા અને તેણે આ સીન માટે 48 ટેક કર્યા હતા.