બેશરમીની હદ પાર! ચાલુ ટ્રેનમાં જ કરી નાખ્યો કાંડ, પ્રેમી પંખીડાએ કરી એવી હરકત કે જોઈ લોકો પણ ચોંકી ઉઠયા! જુઓ વીડીઓ

આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડીઓ વાઇરલ થતાં હોય છે કોઈ રમૂજી હોય છે કે કોઈ કારીગરીના પરતું અનેક વીડીઓ એવા હોય કે આપણને પણ જોઈને ગુસ્સો આવી જાય. અમુક તો ફેમસ થવા બધી બેશરમીની હદ પાર કરી નાખતા હોય છે. પરંતુ હાલ એક પ્રેમીપંખીડાનો વીડીઓ વાઇરલ થયો છે.

આ વીડીઓ મુંબઈના નરેલનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલી રહી છે. અને ચાલુ ટ્રેનમાં સીટ પર બેઠેલા એક છોકરા છોકરી જાહેરમાં કિસ કરી રહ્યાં છે, શરુઆત યુવાને કરી હતી તેઓ લાંબા સમય સુધી આ જ અવસ્થામાં રહ્યાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Whagwalove trep (@whagwalovetrep)

આ વીડીઓમાં એક યૂઝર એવું બોલી રહ્યો છે કે આને વધારેમાં વધારે વાયરલ કરો જેથી કરીને તેના ઘરનાને ખબર પડે. આ સમગ્ર ઘટનાનો વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.લોકો કમેંટ પણ કરી રહ્યા છે.

Previous Article

'કશ્મીર કે નહિ લગતે, હિંદુ હો ક્યા ?...' પહેલગામ હુમલાના એક દિવસ પહેલા સંદિગ્ધ આતંકીને લઇને એક યુવકે કર્યો મોટો ખુલાસો

Next Article

સુરતની 23 વર્ષની ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી જોડે અહીંયા સંબંધો બાંધ્યા હતા, થયા સૌથી મોટા મોટા ખુલાસા, જાણો

error: Protected Content!