કોઇએ ઉતાર્યુ પેન્ટ તો કોઇએ ઉતારી બ્રા…આ ગંદા રિયાલિટી શોમાં અશ્લીલતાની બધી હદો થઇ પાર, જુઓ
છી છી છી, એજાઝ ખાનના આ શો માં કોઈએ બ્રા તારી તો કોઈએ…OOPS ગંદી ગંદી હદો થઇ પાર, જુઓ વીડિયો
તાજેતરમાં જ સમય રૈનાના શોને લગતો વિવાદ શાંત થયો ત્યારે હવે એજાઝ ખાનનો શોએ ધમાકો કરી દીધો છે. ઉલ્લુ એપ પર એજાઝ ખાનના રિયાલિટી શો ‘હાઉસ અરેસ્ટ’ની કેટલીક વિડીયો ક્લિપ ખૂબ ચર્ચામાં છે, જેમાં સ્પર્ધકો કપડાં ઉતારવાથી લઈને શારીરિક સંબંધો બાંધવા સુધીની વિવિધ પોઝિશન વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. ફક્ત પોઝિશન બતાવવા સુધી આ સીમિત નહોતુ, સ્પર્ધકો પોઝિશનમાં અભિનય પણ કરતા જોવા મળ્યા.
વેબ સિરીઝ ‘હાઉસ અરેસ્ટ’ના વીડિયો OTT પ્લેટફોર્મ પર અશ્લીલતાની હદની ઝલક આપે છે. હાઉસ અરેસ્ટ શોને બિગબોસ કંટેસ્ટેંટ એજાઝ ખાન હોસ્ટ કરી રહ્યો છે. પહેલા તે એક છોકરીને શારીરિક સંબંધની પોઝિશન વિશે પૂછે છે અને પછી બીજા ગ્રુપને ઉભા થઈને તે કરવા કહે છે. આ શોની ક્લિપ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ.
એજાઝ ખાન અને શો પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે અને લોકો તેના પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ વીડિયો એવા છે કે જોઇને કોઇનું પણ માથુ ઝૂકી જાય. વીડિયોમાં એજાઝના નિર્દેશ પર, એક છોકરી કેટલાક છોકરાઓ અને છોકરીઓને કામસૂત્ર પોઝિશન શીખવતી જોવા મળે છે. આ અંગે, સામાન્ય જનતા તેમજ રાજકારણીઓએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે.
‘હાઉસ એરેસ્ટ’ શોના કન્ટેન્ટે લોકોને ચોંકાવી દીધા છે અને તેઓ મનોરંજનના નામે જે પીરસવામાં આવી રહ્યું છે તેના પર ભારે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ‘બિગ બોસ’ના ભૂતપૂર્વ સ્પર્ધક એજાઝ ખાન અને શોના નિર્માતા બંને સામે કડક કાર્યવાહીની માંગણીઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. લોકો કહે છે કે મનોરંજનના નામે અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રિયાલિટી શો ‘હાઉસ અરેસ્ટ’ તાજેતરમાં ઉલ્લુ એપ પર રિલીઝ થયો છે.
Dear @AshwiniVaishnaw Ji@MIB_India
This is all being shown in Indian OTT these days 👇
Name of Show : Arrest House
OTT : Ullu and YouTubeCan you just imagine how much it is harming our society and culture?
I request you to bring strong censorship for OTTs and TV channels pic.twitter.com/i6pn1Df0bP
— STAR Boy TARUN (@Starboy2079) May 1, 2025
આ શોની ઘણી વિડિયો ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, જેના કારણે હંગામો મચી ગયો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક સહભાગીઓએ કેમેરા સામે સેક્સ પોઝિશન સમજાવી છે. બીજા એક વીડિયોમાં, સહભાગીઓ વચ્ચે કપડાં ઉતારવાની સ્પર્ધા ચાલી રહી છે, જેમાં કેટલાકે પોતાના પેન્ટ ઉતાર્યા છે અને કેટલાકે પોતાના બ્રા ઉતારી છે.
यह सब क्या वल्गरिटी भारतीय दर्शकों को दिखाई जा रही हैं ??
सूचना और प्रसारण मंत्रालय क्या कर रहा है??
यह नग्नता यह रं di बाजी यह कोठे पर होने वाली स्ट्रीपशो अब टीवी के माध्यम से आपके घर-घर पहुंचाया जा रहा है
लड़कियां सब हिंदू या पंजाबी हैं शो का जज एजाज खान मुस्लिम है
किस… pic.twitter.com/aKkTsYc4IP
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 30, 2025