આ કપલે પોતાના હનીમૂન ઉપર જઈને શેર કર્યો પોતાના અંગત સમયનો એવો વીડિયો કે સોશિયલ મીડિયા પર મચી ગઈ ધમાલ, જુઓ

માલદીવમાં હનીમૂન મનાવવા માટે ગયેલી પત્નીએ આખું સોશિયલ મીડિયા ગાંડુ કર્યું.. એવા એવા વીડિયો કર્યા શેર કે… જોઈ લો તમે

દેશભરમાં હાલ લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે, ઠેર ઠેર તમને લગ્નના આયોજનો થતા જોવા મળતા હશે, તો સોશિયલ મીડિયામાં પણ લગ્નના વીડિયોની ભરમાર થતી જોવા મળે છે. લગ્ન બાદ દરેક કપલ માટે તેમનું હનીમૂન ખાસ હોય છે. કપલ લગ્ન બાદ હનીમૂન ઉપર જાય છે અને ત્યાં પોતાની અંગત પળો ખુલીને વિતાવતા હોય છે.

સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જે નવપરણિત કપલના હનીમૂનનો છે. સામે આવેલા વીડિયોમાં આ કપલ એકબીજા સાથે પ્રાઈવેટ ટાઈમ વિતાવતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા કપલ એકબીજાનો હાથ પકડે છે. આ દરમિયાન મહિલા પોતાની સુંદર વીંટીઓને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

જેના બાદ આ મહિલા અભિનેત્રીની જેમ પોતાની હોટનેસને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. મહિલા તેના ચશ્મા ઉતારીને તેની અદાઓ બતાવે છે. આ વીડિયો માલદીવનો જણાવવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં માલદીવ લોકોની પહેલી પસંદ છે. બોલીવુડના ઘણા સેલેબ્સ પણ ફરવા માટે માલદિવને પસંદ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક તરફ ઘણા લોકો આ વીડિયોને જોરદાર લાઈક કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો કમેન્ટ સેક્શનમાં આ કપલની ટીકા કરતા પણ જોવા મળી રહ્યા છે અને તેમને આ કપલની આ સ્ટાઇલ ખાસ નથી લાગી.

Niraj Patel