12 રાજ્યોના 200 ટોલ પ્લાઝા…બે વર્ષમાં 120 કરોડનો ટોલ ટેક્સ હડપી ગયો નટવરલાલ, પોતાનુ સોફ્ટવેર લગાવી ચૂનો લગાવ્યો
મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર 120 કરોડ રૂપિયાનો ઘોટાળો, NHAI ને આ રીતે લગાવ્યો ચૂનો 200 ટોલ પ્લાઝા પર સોફ્ટવેરથી કરી કરોડોની ઠગી, STF એ 3…