કેનેડામાં ભારતીય બે ભાઈઓ અને એક મિત્રનું દદર્દનાંક મૃત્યુ, એવું ભયાનક એક્સીડંટ થયું કે ત્યાં જ મોત મળ્યું, કોમેન્ટમાં વાંચો પૂરો અહેવાલ

સુખી અને સમૃદ્ધ કેનેડામાં લાખો ગુજરાતીઓ વસવાટ કરે છે, હવે કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે લગભગ સવારે 1:30 વાગ્યે દુ:ખદ અકસ્માતમાં 3 ભારતીય નાગરિકોના મોત થયા હતા.

FILE PIC

ટોરોન્ટો બ્રેમ્પટનમાં ગુરુવારે રાત્રે ભયાનક એક્સિડન્ટ થયેલું જેમાં 3 ભારતીયોના દુઃખદ મૃત્યુ થયા છે. મૃતકોના નામ 23 વર્ષીય હૃતિક છાબરા અને 22 વર્ષીય રોહન છાબરા છાબરા તેમજ 24 વર્ષીય ગૌરવ ફાસગે હોવાનું કહેવાય છે. મૃતકો બે સગા ભાઈઓ છે અને એક દોસ્ત હોવાનું મનાય છે. કેનેમાં થયેલો અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા,

FILE PIC

જેની માહિતી પોલીસે આપી હતી. તમને જણાવી દઈએ કે, હૃતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણે, મહારાષ્ટ્રનો હતો. ત્રણેય એક બ્યુટી સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતના દિવસે મૃતકોમાંથી એક વ્યક્તિનો જન્મદિવસ મનાવવા માટે બહાર ગયો હતો,

પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેની કારને અકસ્માત નડ્યો હતો, જે બાદ ત્રણેયના મોત થયા હતા. સુખી અને સમૃદ્દ દેખાતું કેનેડાની પ્રાકૃતિક સુંદરતા લોકોને ખૂબ પ્રભાવિત કરે છે. વધુમાં ત્યાં જોબ સહીત ઘણી તકો Available છે, જેના લીધે લોકો ત્યાં સ્થાયી થવા માંગે છે.

કેનેડામાં રોજગારની સંભાવનાઓ પણ લોકોને પ્રભાવિત કરે છે. જણાવી દઈએ કે ત્યાં બેરોજગારીનો દર માત્ર 5 ટકા છે. જો કે, ઉદ્યોગો ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, એન્જિનિયરિંગ, બાંધકામ, કૃષિ વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં કામદારોની ભારે અછત છે.

કેનેડામાં સ્વાસ્થ્ય સેવાને દુનિયાના મોટા ભાગના લોકો ખૂબ જ પસંદ કરે છે. કારણકે, ત્યાંની સરકાર સાર્વજનિક સ્વાસ્થ્યમાં ખૂબ જ વઘારે ખર્ચ કરે છે. તેના માટે ત્યાંના લોકો સારો એવો ટેક્સ પણ આપે છે. આ કંટ્રીમાં એજ્યુકેશનની સુવિધા આખી દુનિયાને ખૂબ જ આકર્ષિત કરે છે.

એટલું જ નહીં પબ્લિક સ્કૂલ 5 થી 18 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ સિવાય અહીં દુનિયાભરના લોકો ઉચ્ચ શિક્ષા માટે આવે છે.

YC