અવનીત કૌરે બ્લેક આઉટફિટમાં ખૂબ ફ્લોન્ટ કર્યા ક્લીવેજ, એક્ટ્રેસના બોલ્ડ ફોટોઝ જોઇ ચાહકોના દિલની ધડકન તેજ થઇ ગઇ

અવનીત કૌરે બ્લેક આઉટફિટમાં ઝૂકીને દેખાડી ક્લીવે**, મોટી સાઈઝ જોઈને હોંશ ઉડી જશે, જુઓ તસવીરો

23 વર્ષની નાની ઉંમરે લાખો લોકોના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ અવનીત કૌર પોતાની એક્ટિંગ, ફેશન અને ડ્રેસિંગ સેન્સથી મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના ફોટોશૂટ ચાહકો સાથે શેર કરતી રહે છે, ત્યારે હાલમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

અવનીત કૌર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં અવનીત હોટનેસનો તડકો ઉમેરતી જોવા મળી રહી છે. અવનીતે બ્લેક ડીપ નેક ડ્રેસમાં એક પછી એક સિઝલિંગ પોઝ આપ્યા છે, જેના પર ચાહકોની નજર અટકી ગઈ છે. તસવીરોમાં અવનીત પોતાની કિલર સ્ટાઇલથી ઇન્સ્ટાગ્રામ પર તબાહી મચાવતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં અવનીત તેના કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી છે. મોહક સ્ટાઇલથી ભરેલી અવનીતની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર અવનીત કૌરની સારી એવી ફેન ફોલોઇંગ છે, જે તેના દરેક ફોટાને લાઇક કરે છે અને ઘણા ચાહકો તો કમેન્ટ કરી પોતાનો પ્રેમ પણ વરસાવતા હોય છે.

જણાવી દઇએ કે, અવનીતે બાળ કલાકાર તરીકે નાના પડદા પર તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી,

આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી.

અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે અવનીત કૌરે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ફિલ્મ ‘લવ કી અરેન્જ્ડ મેરેજ’માં પણ જોવા મળી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!