માસીએ તો ગોપી વહુની બુદ્ધિને પણ આપી ટક્કર, વીડિયો જોઇને પણ થઇ જશો હેરાન..કહેશો માસી લાયા બાકી!

આજ કાલ લોકો વાયરલ થવા શું નથી કરી રહ્યા, સોશિયલ મીડિયા પર  દરરોજ કંઈક નવું જોવા મળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક મહિલા એવી રીતનો ઉપયોગ કરતી જોવા મળે છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

એક મહિલા રસોઈ બનાવવા બેઠી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ મહિલા રોટલી કે પછી પુરી વણે છે તો તે માટે વેલણનો ઉપયોગ કરે છે, પરંતુ આ આન્ટીજી તેના માટે લેપટોપનો ઉપયોગ  કર્યો છે.. વીડિયોમાં દેખાય છે કે તે લોટના ગોળા બનાવીને લેપટોપ પર મૂકે છે અને પછી તેને બંધ કરીને પુરી વણે છે.

વીડિયોમાં એ પણ દેખાય છે કે લેપટોપથી પુરી વણ્યા બાદ તે તેને તળતી પણ જોવા મળે છે. આ અનોખા જુગાડના કારણે જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જો કે આવું કરવું સારુ ન કહેવાય કારણકે લોકો પણ કદાચ આવી રીતે જોઇને બીજા ઉપકરણોના ઉપયોગથી અલગ અલગ પ્રયોગ કરી શકે છે અને પોતાનો તેમજ પરિવારનો જીવ જોખમમાં મુકી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Funny Memes | Comedy (@trollscroller)

Previous Article

આજનું રાશિફળ : 23 ઓક્ટોબર, ભાઈબીજ : મેષથી લઇને મીન રાશિ સુધીનું તમામ 12 રાશિનું રાશિફળ જાણો

Next Article

500 વર્ષ બાદ દિવાળી પર શુક્ર બનાવશે પાવરફુલ નીચભંગ રાજયોગ, આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ- નવી નોકરી સાથે અપાર ધનલાભના યોગ

error: Unable To Copy Protected Content!