મનોરંજન

રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યો હતો શાહરૂખ ખાનનો દીકરો આર્યન, ગરીબ બાળકીએ માંગી મદદ તો કર્યુ એવું કે…

ગરીબ બાળકીએ ભીખ માંગી તો અરબોપતિ પપ્પાના લાડલા આ શું કર્યું? જોઈને રુવાડા ઉભા થઇ જશે

બોલીવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાનના લવ સીન માટે ફેન્સ પાગલ હોય છે. યુવાન થી લઈને મોટી ઉંમરની મહિલાઓ પણ શાહરુખની ફેન છે. કિંગ ખાન ઘણી બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. દીકરાની કરતૂત પર આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચોંકી ઉઠી છે અને સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. ફેન્સ કહી રહ્યા છે કે આની ઇફેક્ટ શાહરૂખના બ્રાન્ડ્સ પર પડી શકે છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ શાહરૂખને પૂછી રહ્યા છે કે તું બીજાના બાળકોને તો મોટીવેટ કરે છે, પોતાના દીકરાને ક્યારે સુધારીશ? લોકોએ ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. રેર કેસમાં એવું બન્યું છે કે બાદશાહ શાહરૂખ અને બોલિવૂડના મોટા સ્ટાર અજય દેવગન મોટા પડદે થોડા સમય પહેલા એક સાથે દેખાયા હતા.

આ બંને ફેમસ સ્ટારે મળીને એક એડ શૂટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. શાહરૂખે પાન મસાલાની કંપની ‘વિમલ’ માં અજય દેવગન સાથે જોડી બનાવી છે. જો કે એડ જોયા બાદ લોકો શાહરૂખને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.

શાહરૂખ અને અજય દેવગનની જોડી કેટલાય વર્ષો પછી ટીવી પર જોવા મળી છે. આ આવતા જ એડ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. જો કે, પબ્લિક તો કહે છે કે SRK ની બ્રાન્ડ વેલ્યુ પહેલાથી જ ઓછી થઈ ગઈ છે અને તેથી જ હવે તેઓ પાન મસાલા કંપનીઓ માટે પણ એડ બનાવી રહ્યો છે.

આ એડને લઈને ઘણા ફની મીમ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. SRK ને જોરદાર ટ્રોલ કર્યો હતો. છે એક યુઝરે ટ્વિટર પર લખ્યું, “આટલા વર્ષો પછી આ જોડી ટીવી પર આવી છે. તેઓએ સાથે મળીને કેટલીક ફિલ્મો પણ કરવી જોઈએ.”

SRK ને ગંદી રીતે ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે, “તમારી બ્રાંડ વેલ્યુ ઘટી રહી છે. તમે આ સ્તરનું કામ ન કરી શકો.” તે જ સમયે, બીજા યૂઝરે લખ્યું, “જે કામ દિગ્દર્શકો અને નિર્માતાઓ ન કરી શક્યા, તે વિમલ કંપની દ્વારા કરવામાં આવ્યું. કંઈ નહિ તો આ કારણે બંને સાથે જોવા તો મળ્યા.”

તમને જણાવી દઈએ કે, એસઆરકે જલ્દી ફિલ્મ પઠાણમાં દેખાશે. છેલ્લા ઘણા વર્ષોથી આ અભિનેતા ફિલ્મમાં આવ્યો નથી. આ પ્રોજેક્ટમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખની ઓપોઝિટમાં દીપીકા જોવા મળશે.

તો એક્ટ જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ખાસ વાત આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો નજર આવશે. શાહરુખ અને સલમાનના ફેંસ આ ફિલ્મ રીલીઝ થવાની ખૂબ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

Image source

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ કરી છે. ડગ જેવા સંગીન મામલે આર્યન ખાનનું નામ સામે આવ્યા હતા બોલિવુડમાં હડકંપ મચી ગયો છે. રવિવારના રોજ NCBએ આર્યન ખાનની ધરપકડ કરી હતી, તે બાદ કોર્ટે એક દિવસની NCB કસ્ટડીમાં તેને મોકલ્યો હતો. ત્યારે ગઇકાલના રોજ તેને 7 તારીખ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

હાલ આર્યન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે ત્યારે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આર્યનની દરિયાદિલી જોવા મળી રહી છે. સ્ટારકિડ ગરીબ બાળકની મદદ કરતો જોવા મળ્યો હતો. સ્ટારકિડનો આ પોઝિટિવ વીડિયો કેટલાક લોકોને હેરાન કરી રહ્યો છે. આર્યન ખાન આ વીડિયોમાં એક બાળકીની મદદ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં આર્યન, મલાઇકા અરોરા અને પોતાના મિત્રો સાથે Bastian રેસ્ટોરન્ટથી બહાર નીકળે છે જયાં તેની ઝલક મેળવવા માટે ભીડ એકઠી થઇ જાય છે. આ ભીડમાં એક બાળકી આર્યન પાસે મદદ માંગે છે અને આર્યન તેની મદદ કરતા જોવા મળે છે.

જણાવી દઇએ કે,આ  વીડિયો વર્ષ 2018નો છે. જે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. લોકો આ સ્વીટ જેસ્ચરની પ્રશંસા કરી રહ્યા છે. પોતે શાહરૂખ ખાન પણ તેમના દયાળુ સ્વભાવ માટે જાણિતા છે. તેમણે પૈનડેમિક સમયે ઓફિસને કોરોના સંક્રમિત દર્દીઓ માટે આપી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)