...
   

અરુણ લાલ રાજીનામુ આપ્યા પછી હવે તેના કરતા 28 વર્ષ નાની પત્ની બુલબુલ સાથે આ જગ્યા પર જશે હનીમૂન એન્જોય કરવા, જાણો

66 વર્ષના ક્રિકેટર 28 વર્ષ નાની પત્ની રૂપ રૂપનો અંબાર પત્ની સાથે અહીંયા જશે હનીમૂનની મજા માણવા

ભારતના પૂર્વ ક્રિકેટર અરુણ લાલે બંગાળ ક્રિકેટ ટીમના કોચના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. સાથે જ તેમણે કહ્યું કે આગળ તે શું કરશે. અરુણ લાલે કહ્યું હતું કે અત્યારે અસ્થાયી રૂપથી ક્રિકેટથી બ્રેક લઇ રહ્યો છું અને હવે થોડો સમય પરિવારની સાથે સમય વિતાવવા માંગુ છુ. થોડા સમય પહેલા જ 66 વર્ષના અરુણ લાલે તેનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કર્યા હતા.

બંગાળ ક્રિકેટર આ દિવસો દરમ્યાન ચર્ચામાં છે. ભારતના પૂર્વ ક્રિકેટર અરુણ લાલ સિનિયર ટીમના કોચ પરથી રાજીનામુ આપી દીધું છે. અરુણ લાલે બંગાળને આ સીઝનમાં સેમી ફાઇનલમાં પહોંચાડી હતી. બે મહિના પહેલા લગ્ન કરવા વાળા અરુણ લાલે વધતી ઉંમર અને થાકના કારણે રાજીનામુ આપ્યું હતું. તે હનીમૂન માટે 28 વર્ષ નાની પત્ની બુલબુલની સાથે તુર્કી જશે.

અરુણ લાલે રાજીનામાંમાં કહ્યું હતું કે,’હું વ્યક્તિગત રીતે આ નિર્ણય લીધો છે. તેમાં કોઈ વિવાદ નથી. મેં ક્રિકેટ એશોસીએન ઓફ બંગાળથીને કહ્યું હતું કે હવે બંગાળ ટીમના કોચ પદ પર બની રહેવા નથી માંગતા. મારુ કામ 24 કલાક અને સાત દિવસનું છે. આ કારણે આખો દિવસ યાત્રા કરવી પડતી હોય છે. ક્રિકેટ ટીમને કોચિંગ આપવું મુશ્કેલ કામ છે. મને એવું લાગી રહ્યું છે કે હવે હું વૃદ્ધ થઇ ગયો છું. એટલે હું હાર માની રહ્યો છું.’

મીડિયા રિપોર્ટ પ્રમાણે અરુણ લાલે ખુલાસો કર્યો હતો કે તે પત્ની બુલબુલ સાથે હનીમૂન માટે તુર્કી જવા માંગે છે. લગ્ન પછી અમે ક્યાંય ફરવા પણ ગયા નથી. હું ખુદને અને પત્નીને થોડોક સમય આપવા માંગુ છું. આ સિવાય હું ખુબ જ જલ્દી દાર્જિલિંગ, કલીમ્પોન્ગ જઈ રહ્યો છું. બુલબુલ એક સ્કૂલ ટીચર છે જેવી તેને સ્કૂલની રાજાઓ શરુ થશે અમે બહાર ફરવા જતા રહીશું.

Patel Meet