દેવસેનાની આ તસવીરો જોઈને ખુદ ‘બાહુબલી’ને ચક્કર આવી જશે, વજન જોરદાર રીતે વધી રહ્યો છે

આ તસ્વીર જોઈને ‘બાહુબલી’ પણ ચોંકી જશે, ખુબ વધી ગયું છે વજન!

જ્યારે પણ સાઉથ અભિનેત્રી અનુષ્કાની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવે છે ત્યારે હંગામો મચાવી દે છે. હાલમાં સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.આપણા દેશમાં સૌથી સફળ ફિલ્મ્સમાંથી એક ‘બાહુબલી’માં દેવસેનાનો જોરદાર રોલ કરનારી હિરોઈનના અનુષ્કા શેટ્ટીના હાલમાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યાં છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ એટલે અનુષ્કા શેટ્ટી.

તેની એક્ટિંગ તેમજ સુંદરતા ફેન્સનું દિલ જીતી લે તેવી છે. આ અભિનેત્રી હાલમાં કેટલીક હોટ તસવીરો વાયરલ થઈ રહી છે અને ફેન્સની વચ્ચે ચર્ચાઈ રહી છે.

અનુષ્કા શેટ્ટીનું ઘણા લોકો સાથે નામ જોડાય ચૂક્યું છે. પરંતુ તે કોની સાથે પ્રેમમાં છે એવું કંઈ સ્પષ્ટ થયું નથી. પ્રભાસ તેમજ એક ટેનિસ ખેલાડી સાથે પણ દેવસેના લવ અફેરની બાબતે ચર્ચાઈ ચૂકી છે.

પરંતુ હાલમાં તેના જૂના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. અનુષ્કા શેટ્ટી ખૂબ જ ધાર્મિક છે અને તે દેશના ઘણા મંદિરોમાં જાય છે. ગયા વર્ષે તે તેના મિત્રો સાથે હરિદ્વાર ગઈ હતી,

જેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં અનુષ્કાને જોઇને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમાં અનુષ્કા સાથે એક બાબા પણ છે. તસ્વીરમાં અનુષ્કાનું વજન ઘણું વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે

જો કે, અભિનેત્રીની સ્માઈલ હંમેશાની જેમ ચાહકોનુ દિલ જીતી રહી છે. હાલમાં અનુષ્કા તેના પરિવાર સાથે બેંગ્લોર છે. અનુષ્કા હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયન ફોલોઅર્સ છે.

અનુષ્કા મોટાભાગે પોતાની ફિલ્મોના પ્રમોશન વખતે જ મીડિયા સામે જોવા મળતી હોય છે. તે તેલુગુ ફિલ્મ સ્ટાર નવીન પોલીશેટ્ટી સાથે આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે.

તમને જણાવી દઇએ કે, અનુષ્કાનું નામ પ્રભાસ સાથે જોડાયેલુ છે. બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.અને બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રીને ચાહકોને પસંદ છે. બંને એક સાથે એવોર્ડ શોમાં કે પછી પાર્ટીમાં જતા હતા તેના લીધે બંનેના સંબંધોની ખબર વાયરલ થઇ હતી, આટલું જ નહીં, થોડા સમય પહેલા બંનેના લગ્નના અહેવાલો પણ આવ્યા હતા,જોકે પ્રભાસે કહ્યું હતું કે ખોટું છે.કહ્યું કે તે અને અનુષ્કા ફક્ત સારા મિત્રો છે.

Patel Meet