અનિમલની ભાભી નંબર 2 ની પાતળી કમર, અંદર કશું પહેર્યા વગર બેડ પર અંગારા વરસાવી રહી છે, જુઓ PHOTOS

જ્યારથી ફિલ્મ ‘એનિમલ’ની ‘ભાભી 2’ને જોઈ છે ત્યારથી પબ્લિક ગાંડી થઇ છે તૃપ્તિ ડિમરી પાછળ. હવે આ હિરોઈનની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં તૃપ્તિ કેમેરાની સામે પોતાની કાતિલ અદા એવી રીતે દેખાડતી જોવા મળી હતી કે તસવીરો વાયરલ થતાં જ તબાહી મચાવી રહી છે.

આ નવા ફોટામાં અભિનેત્રીએ તેનો ગ્રે કલરનો ઓવરકોટને ખોલીને કેમેરાની સામે એકથી એક ચઢીયાતા પોઝ આપીને ચમકી રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસનું કર્વી ફિગર જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

આ તસ્વીરોથી ફેન્સના દિલ ધડકી ઉઠ્યા છે. અભિનેત્રી તસવીરમાં તેના ગ્રે કલરના કોટને ઓપન કરીને કાઉચ પર સૂઈને કેમેરા સામે પોતાની સુંદરતા બતાવતી જોવા મળી હતી.

એનિમલ ફિલ્મમાં આ હિરોઈનનો રોલ લોકોને ખૂબ પસંદ પડ્યો છે ત્યાં સુધી રશ્મિકા મંદાના પણ તેની સામે ઝાંખી પડી ગઈ છે. ચારે બાજુ ચારે તરફ ડિમરીના નામની બોલબોલા છે. ડિમરીની પર્શનલ લાઈફને લઈને એક ન્યૂઝ આવ્યાં છે.

ડિમરી મોડલમાંથી ઉદ્યોગપતિ બનેલા સેમ નામના યુવાન સાથે રિલેશનશીપમાં હોવાનું સામે આવ્યું છે. બન્નેની એક તસવીર પણ વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

અગાઉ એવી વાતો વહેતી થઇ હતી કે તૃપ્તિ અનુષ્કાના ભાઇ કર્ણેશ શર્માને ડેટ કરી રહી છે. જોકે તેમનું બ્રેકઅપ થયું હતું જે પછી હવે ડિમરીએ નવો યુવક શોધ્યો છે અને તેની સાથે ખાનગીમાં સંબંધ આગળ વધારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

આ હિરોઈને એનિમલમાં આપેલા બીભત્સ દ્રશ્યો વિશે વાત કરી હતી. તૃપ્તિએ કહ્યું હતું કે એનિમલ ફિલ્મના દ્રશ્યો કરવામાં મને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું. જોકે સંદીપ સરે મને હિંમત આપી હતી કે શૂટિંગ દરમિયાન માત્ર 4 લોકો જ હશે. આ સીન દરમિયાન રણબીર વારંવાર પૂછતો હતો કે તું ઠીક છે અને આમ કરીને મેં આખી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તે મારા માટે એક મહાન અનુભવ હતો.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

YC