રોજના કરોડો કમાતા મુકેશ અંબાણીના જમાઇ આનંદ પિરામલની સાદગી પર ફિદા થઇ જશો..ખુબ જ હેન્ડસમ છે, જુઓ PHOTOS
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન યોજાઈ હતી. આ દરમિયાન સમગ્ર અંબાણી પરિવારે ખૂબ આનંદ કર્યો. અંબાણી પરિવારના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશમાંથી ઘણા મહેમાનો આવ્યા હતા.
બીજા દિવસે જામનગરમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ઈવેન્ટમાં ઈશા અંબાણીએ પણ તેના પતિ આનંદ પિરામલ સાથે જોરદાર ડાંસ કર્યો હતો. ઈશા અને આનંદ બોલિવૂડના લોકપ્રિય ગીત ‘ચલ પ્યાર કરેગી’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ત્યારે હવે મુકેશ અંબાણીના જમાઇ આનંદ પિરામલ સાળા અનંતના પ્રી વેડિંગ ફંક્શન્સ બાદ જામનગરથી પરત ફર્યા છે.આ દરમિયાનનો તેમનો સિંપલ લુક સામે આવ્યો છે, જે જોઇ ઘણા લોકો તેમની તારીફ કરી રહ્યા છે.
View this post on Instagram