ઓપન શર્ટ અને પેન્ટમાં દિશા પટનીએ ફ્લોન્ટ કરી જાળીદાર બિકિની- ન દેખાવાનું દેખાઈ જતા ફેન્સ ઉતેજીત થયા – જુઓ

બોલિવૂડમાં જ્યારે પણ કોઈ ફિટનેસ ફ્રીક એક્ટ્રેસનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં દિશા પટનીનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. દિશા તેના પરફેક્ટ ફિગર માટે ફેમસ છે અને આ માટે તે હાર્ડકોર વર્કઆઉટ પણ કરે છે. જણાવી દઈએ કે દિશાએ પોતાના કરિયરની શરૂઆત એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી કરી હતી.

દિશા માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના લુક અને ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ દિશાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જે તેણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો.

આ તસવીરમાં દિશા બ્લેક જાળીદાર બિકિની સાથે ઓપન શર્ટ અને ઓપન પેન્ટમાં જોવા મળી રહી છે. દિશાનો આ લુક સામે આવ્યા બાદ ખૂબ વાયરલ થયો હતો. આ લુકમાં દિશાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ થઇ રહ્યુ હતુ. જણાવી દઇએ કે, દિશા તેના શરીરને પરફેક્ટ શેપમાં રાખવા માટે હાર્ડકોર વર્કઆઉટ કરે છે અને તે એક પ્રશિક્ષિત જિમ્નાસ્ટ પણ છે.

તે ફિટ રહેવા માટે જિમ્નેસ્ટિક્સ કરે છે. આ સિવાય તે દિવસમાં બે વાર જિમ જાય છે અને અઠવાડિયામાં ચાર દિવસ જિમ વર્કઆઉટ કરે છે, જેમાં કાર્ડિયોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તે ડાન્સ, કિક બોક્સિંગ અને વેઇટ ટ્રેનિંગ પણ કરે છે.

Previous Article

પિયર છોડી નહોતી જવા માગતી દુલ્હન, પછી ઘરવાળાએ આવી રીતે આપી વિદાય...જુઓ વીડિયો

Next Article

ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકનો દેશી અંદાજ, તમને પણ યાદ આવી જશે તમારુ બાળપણ...જુઓ વીડિયો

error: Protected Content!