‘તારા જેવા છોકરો કોઇને ના મળે, મારા જીવનમાં બીજીવાર ના આવતો…’ મેટ્રોમાં કપલનું થયુ ખતરનાક બ્રેકઅપ, માર્યા એકબીજાને થપ્પડ- જુઓ વીડિયો

‘નીકળી જા, જિંદગીમાં ના આવતો બીજીવાર…’દિલ્લી મેટ્રોમાં કપલનો થયો જોરદાર ઝઘડો, એકબીજાને માર્યા થપ્પડ

છેલ્લા ઘણા સમયથી DMRCની સતત ચેતવણીઓ છતાં પણ દિલ્હી મેટ્રોમાં નાચ-ગાન, લડાઈ અને હંગામા બંધ નથી થઈ રહ્યા. હાલમાં ઘણા એવા વીડિયો સામે આવ્યા છે જેમાં કોઈ મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે તો કોઈ રીલ બનાવવા માટે કોઇ પણ હદ સુધી જાય છે. જો કે તાજેતરનો કિસ્સો થોડો વિચિત્ર છે.

મેટ્રોમાં ઉભેલા એક કપલ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. છોકરો કહે છે- હાથ ઓછા ઉઠાવ, આ પબ્લિક પ્લેસ છે. આ પછી તે આગળ જાય છે અને કહે છે – અહીંથી નીકળ. જો કે આ પછી છોકરી પાછી આવી તેને ફરીથી થપ્પડ મારી કહે છે કે- માન રાખ, લોકો જોઈ રહ્યા છે. આ પછી છોકરો તેને થપ્પડ મારે છે.

ત્યારે છોકરી કહે છે – જો હું મમ્મીને કહી દઇશ તારા જેવો છોકરો કોઈને ના મળવો જોઈએ – મારી જીંદગીમાં ફરી ના આવતો, નીકળી જા અહીંથી. વીડિયોમાં છોકરી તેને સતત મારતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો અને લોકો પણ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા.

Previous Article

અડધી રાતે હોટલમાંથી ચાદર લપેટી બહાર આવી મશહૂર સિંગર, જાણો આખરે મામલો શું છે...

Next Article

આટલું અમીર કોણ હોય ભાઇ...ગરમીથી પરેશાન ના થાય ભેંસ એટલે વ્યક્તિએ તબેલામાં લગાવી દીધા 2-2 AC- જુઓ વીડિયો

error: Protected Content!