રંગીન મિજાજી ભારતીય માટે બેસ્ટ સ્થળ છે થાઈલેન્ડ અને એ પણ લો બજેટમાં, આ સેવાના ભારતીયો છે દિવાના

રંગીન મિજાજી વાળા ગુજરાતીઓ માટે થાઈલેન્ડ છે બેસ્ટ જગ્યા, સસ્તા બજેટમાં મોજ કરી શકશો, કોમેન્ટમાં વાંચો પુરી વિગત

થાઇલેન્ડ એક એવો દેશ છે જ્યાં વ્યક્તિ તેના જીવનમાં ઓછામાં ઓછી એકવાર મુલાકાત લેવાનું સપનું જોવે છે. આ કદાચ વિશ્વનો એક એવો દેશ છે જ્યાં લોકો સૌથી વધુ પ્રવાલે આવે છે. ભારતના લોકો પણ થાઈલેન્ડ જવાનું ખૂબ પસંદ કરે છે, જેના પાછળ ઘણા કારણો છે. થાઇલેન્ડ એ દક્ષિણપૂર્વ એશિયાનો દેશ છે જે તેના પ્રદેશોમાં અન્ય દેશો કરતાં વધુ પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલા બધા ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડ જવાનું કેમ પસંદ કરે છે?

થાઇલેન્ડ એક ખૂબ જ આકર્ષક અને સુંદર દેશ છે જે તેની નાઇટલાઇફ અને દરિયાકિનારા માટે ખૂબ પ્રખ્યાત છે. જે પ્રવાસીઓ તેમના મિત્રો સાથે વિદેશ યાત્રા પર જવા ઈચ્છે છે, તેમના માટે થાઈલેન્ડ કરતાં વધુ સારી જગ્યા હોઈ જ ન શકે. તો બીજી તરફ હનીમૂન માટે જતા પ્રેમી યુગલોને થાઈલેન્ડની મુસાફરી કરવાનું પણ ગમે છે. તો આજે આ લેખમાં અમે તમને એવા કેટલાક તથ્યો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના કારણે ભારતના લોકો થાઈલેન્ડની સૌથી વધુ મુસાફરી કરવાનું પસંદ કરે છે.

1. ઓછુ ફ્લાઈટનું ભાડૂ: ભારત એક દક્ષિણ એશિયાનો દેશ છે જ્યારે થાઇલેન્ડ દક્ષિણપૂર્વ એશિયાનો દેશ છે. આ બંને દેશો એકબીજાની ખૂબ નજીક સ્થિત છે અને બંનેની સંસ્કૃતિમાં ઘણી સમાનતા છે. આ ઉપરાંત લગભગ સમાન ભૌગોલિક વિસ્તારમાં સ્થિત, ભારત અને થાઇલેન્ડ વચ્ચે અંતર અંદાજે 1500 કિમીનું છે.

આ સૌથી મોટું કારણ છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો થાઇલેન્ડ જવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે સરેરાશ ફ્લાઈટ ભાડું રૂ.4000 થી 5000 છે, જે બહુ વધારે નથી. આ જ કારણ છે કે અન્ય પ્રવાસી દેશોની મુસાફરીની સરખામણીમાં ભારતીય પ્રવાસીઓ થાઇલેન્ડ જવાનું પસંદ કરે છે.

2. થાઇલેન્ડની વિઝા ઓન એરાઇવલ સુવિધા ભારતીય પ્રવાસીઓને આકર્ષે છે: તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પૂરી પાડે છે, જે ભારતીય પ્રવાસીઓ માટે સૌથી મોટી વાત છે. જો ભારતના પ્રવાસીઓ અન્ય કોઈ દેશની યાત્રા કરે છે, તો પ્રવાસીઓને વિઝા મેળવવામાં ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

The 3 Red Light Districts in Bangkok | Thailand Redcat

ઘણા દેશોની કડક વિઝા નીતિઓના કારણે અથવા વિઝા રિજેક્શનના કારણે પ્રવાસીઓ અન્ય દેશોમાં મુસાફરી કરી શકતા નથી. તેથી, ભારતીયો માટે થાઇલેન્ડની મુસાફરી કરવી ખૂબ જ સરળ છે, જે આગમન પર અથવા ઓનલાઇન (ઇ-વિઝા) પ્રાપ્ત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, થાઇલેન્ડ નવેમ્બર 2018થી આગમન પર મફત વિઝા આપી રહ્યું છે. ભારતીયો ઉપરાંત, આ મફત સેવા કેટલાક અન્ય દેશોના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. અગાઉ, થાઇલેન્ડ વિઝા ઓન અરાઇવલ ફી 2000 થાઇ બાહટ્સ (અંદાજે 4400 રૂપિયા) હતી.

κρέμα ΑΝΤΙΣΤΡΟΦΗ Γιώτο Ντιμπόντον red light district thailand bangkok Υγρασία Ανασταίνω Πατερούλης

3. ઓછા બજેટમાં થાઈલેન્ડ ફરી શકાય છે: અમે તમને આ લેખમાં અગાઉ આ વાત જણાવી હતી કે ભારત અને થાઇલેન્ડ વચ્ચેની ફ્લાઇટ્સ અન્ય દેશોની તુલનામાં ઘણી સસ્તી છે. આ સાથે, અન્ય દેશોની તુલનામાં થાઇલેન્ડમાં મુસાફરીનો ખર્ચ પણ સસ્તો છે. અહીં તમને રહેવા માટે ખૂબ જ સસ્તી હોટલ અને હોસ્ટેલ મળી જશે. થાઇલેન્ડમાં મુસાફરો માટે સંખ્યાબંધ જાહેર પરિવહન વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

અહીં થાઈ સ્ટ્રીટ ફૂડ ભારતીય સ્ટ્રીટ ફૂડ જેટલું સસ્તું છે. સરળ શબ્દોમાં કહીએ તો, થાઇલેન્ડમાં મુસાફરીનો ખર્ચ લગભગ ભારતના પ્રવાસન સ્થળની મુસાફરી જેટલો જ છે. જો કે, થાઇલેન્ડમાં વોટર સ્પોર્ટ્સ જેવી કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ તમને મોંઘી પડી શકે છે. પરંતુ જો જોવામાં આવે તો આ દેશની મુસાફરી ભારતના પ્રવાસીઓ માટે ખૂબ જ સસ્તી સાબિત થાય છે.

4. ભારતથી વિદેશ પ્રવાસ માટે થાઇલેન્ડ સૌથી સુરક્ષિત પ્રવાસન સ્થળ: સસ્તા પ્રવાસી દેશ હોવા ઉપરાંત થાઇલેન્ડ અત્યાર સુધી સલામત પ્રવાસન સ્થળ રહ્યું છે. અત્યાર સુધી આ દેશમાં કોઈ પ્રવાસીને ધમકીઓ કે આતંકવાદ જેવી વસ્તુઓનો સામનો કરવો પડ્યો નથી. જોકે થાઇલેન્ડમાં પ્રવાસીઓ સાથેના કૌભાંડો સામાન્ય છે, પરંતુ જો અમુક સાવચેતીઓનું પાલન કરવામાં આવે તો આ કૌભાંડો સરળતાથી ટાળી શકાય છે. થાઇલેન્ડ એક એવો દેશ છે જે તમામ ધર્મો, જાતિઓ, સમુદાયોના પ્રવાસીઓનું હંમેશા સ્વાગત કરે છે. એટલા માટે ભારતીયોને આ દેશમાં મુસાફરી કરવી ગમે છે.

5. વિેદેશી બીચ અને રોમાંચક વોટર સ્પોટ્સ: થાઇલેન્ડ એક એવો દેશ છે જે ઘણા પ્રવાસી આકર્ષણોથી ભરેલો છે. આ દેશનો વિસ્તાર ભારતના લગભગ 1/6 ભાગ જેટલો છે, પરંતુ તેમાં ઘણી કુદરતી વિવિધતા છે. થાઇલેન્ડના દરિયાકિનારા ખૂબ જ આકર્ષક છે અને જેમ્સ બોન્ડ અથવા ફી ફી(Phi Phi જેવા ટાપુઓ વિશ્વના અન્ય કોઈપણ ટાપુઓ કરતાં વધુ સુંદર છે.

બીચ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોવાથી થાઇલેન્ડમાં વોટર સ્પોર્ટ્સના ઘણા વિકલ્પો છે. અહીં પ્રવાસીઓ સ્કુબા ડાઇવિંગ, સી વોકિંગ, બનાના રાઈડ, પેરાગ્લાઇડિંગ, પેરા સેલિંગ, જેટ સ્કી રાઇડ વગેરે જેવા એડવેંચરનો આનંદ માણી શકો છે. થાઇલેન્ડમાં મંદિરો અને બૌદ્ધ સ્થળો ભારતના સ્થળો જેવા જ છે. આ સિવાય થાઇલેન્ડ એક એવો દેશ છે જે પ્રાણીસૃષ્ટિથી ભરેલો છે અને તેથી તેને હાથીઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બેંગકોક સફારી દરમિયાન, તમે પ્રાણીઓ, પક્ષીઓની વિશાળ વિવિધતા જોઈ શકો છો, જેમાંથી સૌથી નોંધપાત્ર ડોલ્ફિન છે.

6. થાઇલેન્ડની નાઇટલાઇફ ભારતીય પ્રથમ પસંદ:
મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ થાઇલેન્ડની મુલાકાત લેવા જાય છે, જેની પાછળનું સૌથી મોટું કારણ થાઇલેન્ડની નાઇટલાઇફ ટુરિઝમ છે. થાઇલેન્ડ એક નાઇટલાઇફ, ડિસ્કો બાર, આકર્ષક શેરીઓ, કોલ ગર્લ્સ અને ટુરિઝમ માટે જાણીતો દેશ છે. થાઈ મસાજ અહીં સૌથી આકર્ષક સેવા છે, જે રાજધાની બેંગકોક સિવાય પટાયા અને ફૂકેટની દરેક શેરીઓમાં ઉપલબ્ધ છે. થાઇલેન્ડ ટુરિઝમનો ગઢ ગણાય છે. ભારતના મોટાભાગના પ્રવાસીઓ જેઓ આવી સેવાઓ મેળવવા માટે હંમેશા થાઈલેન્ડની મુલાકાત લેવા આતુર હોય છે.

Niraj Patel