ગર્ભવતી મહિલાઓથી છુપાવામાં આવે છે આ 10 સૌથી મોટા સિક્રેટ, કોઈ ડોક્ટર નથી કહેતું, સૌથી મોટું અંદરનું રહસ્ય…

જ્યારે કોઈ મહિલા ‘માં’ બનવાની હોય છે, તો તેને આવનારા નાના મહેમાન અને પોતાનું ધ્યાન રાખવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે. માત્ર ઘરના વડીલો જ નહી, ડોક્ટર્સ પણ ઘણા પ્રકારની સલાહ આપતા રહેતા હોય છે. જન્મ બાદ બાળક સ્વસ્થ રહે અને ડીલીવરી નોર્મલ થઇ શકે, તેના માટે ડાઈટથી લઈને એક્સરસાઇઝ સુધી દરેક પ્રકારનું જ્ઞાન મળતું રહેતું હોય છે.

ડીલીવરી બાદ બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ સહીત ઘણી વાતો શીખવનારા લોકો મળી જતા હોય છે. પણ પોસ્ટ પ્રેગનેન્સી સાથે જોડાયેલા અમુક તથ્યો એવા પણ છે, જેના વિશે ગર્ભવતી મહિલાને સામાન્ય રીતે કોઈ નથી જણાવતું.

તો ચાલો આજે અમે તમને એવા જ અમુક તથ્યો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પ્રેગનેન્સી બાદ મહિલાના શરીર અને જીવનમાં આવનારા બદલાવોને વધુ સારી રીતે સમજી શકશો.

‘પુપ’ થવું છે કોમન: બાળકને જન્મ આપવા માટે જોર લગાવવું પડે છે અને આ સમયે ‘પુપ’ થઇ જવું કોઈ મોટી વાત નથી. એમ પણ ઘણીવાર તો શૌચનાં સમયે જ બાળક જન્મ લેતું હોય છે. જો તમારી સાથે પણ તેવું થાય અને તમે ક્યાય જોયું હોય તો તેમાં ગભરાવવાની જરૂર નથી.

2. નહિ રહે બ્રોડ: જો વજાઇનલ ચાઈલ્ડબર્થ થયું છે તો વજાઈના હંમેશા જ બ્રોડ રહેતું નથી. તે સમયની સાથે સાંકડું બની જાય છે અને નોર્મલ સ્થિતિમાં આવી જાય છે.

3. બેબી બમ્પ ચુંટકીઓમાં નથી થતું ગાયબ: બેબી યુંટેરસમાં હોય છે, માટે બેબી બમ્પ જોવા મળે છે. તો જયારે બેબી નો જન્મ થઇ જાય ત્યારે તેને નોર્મલ થઇ જવું જોઈએ ને? પણ તેવું થતું નથી. માં નો બમ્પ ચાઈલ્ડ બર્થનાં તરત બાદ નોર્મલ સ્થિતિમાં નથી આવતો. તેમાં અમુક સમય નીકળી જાય છે.

4. તરત નથી આવતું બ્રેસ મિલ્ક: ચાઈલ્ડ બર્થના અમુક દિવસો બાદ Colostrum (प्रीमिल्क) પ્રોડ્યુસ થાય છે. નોર્મલ બ્રેસ મિલ્ક પ્રોડ્યુસ થવામાં અમુક દિવસોનો સમય લાગે છે સાથે જ અમુક મહિલાઓને તો ઘણી મુશ્કિલો બાદ દૂધ પ્રોડ્યુસ થાય છે.

5. થાય છે બ્લીડીંગ: ભલે જ બાળકની ડીલીવરી નોર્મલ થઇ હોય, મહિલાને 4-6 હફ્તા સુધી બ્લીડીંગ રહે છે. ખાસ કરીને બાળકના તરત જ જન્મ બાદ હેવી બ્લીડીંગ પણ થાય છે.

6. બની રહે છે સુજન: મોટાભાગે લેબરના દરમિયાન મહિલાઓને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આઈવી આપવામાં આવે છે. તેના સિવાય પ્રેગનેન્સીનાં સમયે બોડીમાં ઘણી પ્રકારના ફ્લુંડ બને છે. માટે માં બન્યા બાદ મહિલાઓનો ચેહરો, એડી વગેરે સુજી ગયેલી દેખાઈ છે.

7. દરેક સમય ચિંતા: જ્યારે કોઈ મહિલાને પોતાના ન્યુબોર્નમાં કે તેની કોઈપણ આદતમાં કોઈપણ બદલાવ દેખાય છે તો તેને વારંવાર એવું જ લાગે છે કે તેની સાથે બધું ઠીક તો છે ને? આજની મોમ્સ પાસે તો ગુગલ છે. તે દિવસમાં કમસે કમ 50 વાર આ બાબત વિશે સર્ચ કરતી રહે છે.

8. કરે છે કંપેયર: મેં ઘણીવાર મિત્રોને પણ કહેતા સાંભળ્યું છે કે, ‘યાર તેની દીકરી તો ખુબ જ ક્યુટ છે’. આ સાંભળીને મને બહુ અજીબ લાગ્યું હતું. પણ કદાચ જ્યારે એક મહિલા માં બને છે તો ન ઇચ્છવા છતાં પણ તે પોતાના બાળકની તુલના બીજા બાળકો સાથે કરવા લાગે છે.

9. પાર્ટનર સાથે પણ બદલાય છે સંબંધ: બાળકના આવ્યા બાદ તમે પતિ-પત્નીમાંથી એક માતા-પિતા બની જાવ છો. તમારી જવાબદારીઓ વધી જાય છે અને તમારું વધુ પડતું ધ્યાન તમારા બાળક તરફ જવા લાગે છે. એ વધારે સારુ છે કે આ નવા મહેમાનની જવાબદારી તમે બંને સાથે મળીને સંભાળો.

10. ખુદને વધુ બેહતર સમજવા લાગે છે: માં બન્યા બાદ માત્ર શારીરક જ નહી, પણ ઘણા એવા માનસિક બદલાવ પણ આવે છે. મહિલા પહેલા કરતા વધુ ભાવુક બની જાય છે. તે પોતાની કમજોરીઓ અને તાકતોને વધુ સારી રીતે સમજવા લાગે છે. તે પહેલા કરતા વધુ જવાબદાર માણસ બની જાય છે.

YC