BREAKING : 31 વર્ષીય જાણીતી સેલિબ્રિટીનું થયું નિધન, ફેન સર્કલમાં દુખની લાગણી ફેલાઈ

ઇન્ડસ્ટ્રીમાંથી છેલ્લા ઘણા સમયથી દુખદ સમાચાર સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી અભિનેત્રીઓ આત્મહત્યા કરી ચૂકી છે, તો કેટલાકનું કોઇ સર્જરીને કારણે પણ મોત થયુ છે. ત્યારે આજે જ એવા સમાચાર આવ્યા હતા કે પોપ્યુલર ટીવી અભિનેત્રી રશ્મિરેખાના આત્મહત્યાના પંદરેક દિવસ બાદ તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ 6 જુલાઇના રોજ આપઘાત કર્યો હતો. ત્યારે હવે વધુ એક ખબર સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Wednesday Nyte (@defnotwednesday)

એડલ્ટ ફિલ્મ સ્ટાર અને ઓન્લી ફેન્સ મોડલ Wednesday Nyteનું 31 વર્ષની ઉંમરે અજ્ઞાત કારણોસર નિધન થયું છે. કથિત રીતે તેના સંબંધીઓ અને ઇન્ડસ્ટ્રીના મિત્રો દ્વારા જ આ દુઃખદ સમાચાર શેર કરવામાં આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે 17 જૂનના રોજ તેનું મોત થયુ હતુ. જ્યારે અન્ય લોકોએ જણાવ્યું હતું કે તે લાસ વેગાસમાં 18 જૂને મૃત્યુ પામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Wednesday Nyte (@defnotwednesday)

મૃતક સ્ટાર જ્યોર્જિયાની હતી અને તેણે સ્થાપિત કન્ટેન્ટ સર્જકો સાથે ભાગીદારી કરીને પોતાના ઓન્લી ફેન્સ દ્વારા પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી હતી. તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ પણ રહેતી હતી અને તે ઘણીવાર ચાહકોની દિલની ધડકન તેની મોહક અને કામોત્તેજક પોસ્ટથી વધારતી હતી. 17 જૂનના રોજ તેણે છેલ્લી પોસ્ટ શેર કરી હતી, જેમાં તે બ્લેક બિકીમાં ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે.આ તસવીર શેર કરતા તેણે કેપ્શન આપ્યું હતુ-‘Golden hour’.

 

View this post on Instagram

 

A post shared by Wednesday Nyte (@defnotwednesday)

Wednesday Nyte સોશિયલ મીડિયા પર તેની કામુક પોસ્ટ માટે જાણિતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર 26Kથી પણ વધારે ફોલોઅર્સ હતા. Nyte થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેણે OnlyFans અને સોશિયલ મીડિયા બંને પર ઘણા ચાહકો બનાવ્યા હતા. થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવેલી એક તસવીરમાં તેનું ફેસ ટેટુ જોવા મળ્યુ હતુ. ન્યૂયોર્ક પોસ્ટે ખુલાસો કર્યો કે તેની બહેન હોવાનો દાવો કરતી એક મહિલાએ કહ્યું કે તે nyteના મૃત્યુ વિશે કોઈ માહિતી શેર કરી શકતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Wednesday Nyte (@defnotwednesday)

હેલી સાર્જન્ટે ટ્વિટ કર્યું: “બુધવારે અપડેટ : અમે જે વ્યક્તિને શોધી રહ્યા હતા તે મળી ગઇ છે. “આ સમયે, હું તેના વિશે કે તેના પરિવાર / મિત્રો વિશે વધુ કહી શકતી નથી. કૃપા કરીને કોઈ પ્રશ્ન ન કરો. કૃપા કરીને મારી બહેનનો આદર કરો. હું તમને હંમેશા પ્રેમ કરું છું.” ઓન્લીફેન્સ સ્ટારના મોતનું કારણ હજી સામે આવ્યુ નથી. જો કે, તેની મોતને એક સપ્તાહ કરતા પણ વધુ સમય થઇ ગયો છે. સ્ટારના મોતના સમાચાર સામે આવતા જ તેના ચાહકો તેને સતત શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ઘણી મોડલ્સ અને nyteના મિત્રો પણ તેને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

Shah Jina