વાહ ‘પૈસા’ હોય તો ‘નસીબ’ પણ ખુલે… નંબર 11 જોઈને તો થઇ જશે પીંછા અધ્ધર
ક્રિકેટ એક એવી રમત છે કે જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે. ક્રિકેટરો તેમની રમત માટે જેટલા લોકપ્રિય છે એટલા જ તેઓ તેમના લૂક માટે છે. જો આપણે ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો દુનિયા તેમની પાછળ પાગલ છે, પણ છોકરીઓ તો દીવાની થઇ જાય છે.

ક્રિકેટરોના દેખાવ અને તેમના વ્યક્તિત્વ પર છોકરીઓ મરતી હોય છે. છોકરીઓ માત્ર ભારતીય ક્રિકેટરોની દીવાની નથી હોતી, તેઓ વિશ્વના બીજા દેશોના ક્રિકેટરો માટે પણ દીવાની હોય છે. છોકરીઓ તેમની રમત કરતા તેમનો દેખાવ વધુ પસંદ કરે છે.

પરંતુ આજે અહીં ક્રિકેટરો વિશે વાત નહીં કરીએ પરંતુ વિશ્વના એવા દિગ્ગજ ખેલાડીઓની પત્નીઓ વિશે જણાવીશું કે જે ખૂબ જ સુંદર દેખાય છે.
1. શેન વોટસન – લી ફર્લોંગ

લી ફર્લોંગ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસનની પત્ની છે. શેન અને લીના લગ્ન 2010માં થયા હતા. લી ફર્લોંગ ઓસ્ટ્રેલિયામાં ફોક્સ સ્પોર્ટનો પ્રસ્તુતકર્તા છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે.
2. વિરાટ કોહલી – અનુષ્કા શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા છે, વિરાટ કોહલીની ગણતરી ક્રિકેટ જગતના સૌથી હેન્ડસમ ખેલાડીઓમાં થાય છે, અને અનુષ્કાની ગણતરી બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં થાય છે. વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા.
3. શોએબ મલિક – સાનિયા મિર્ઝા

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની છે સાનિયા મિર્ઝા, જે ભારતીય ટેનિસ ખેલાડી છે અને બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યાં હતાં, સાનિયા ભારતની સફળ ટેનિસ ખેલાડી છે અને એશિયાની સૌથી પ્રખ્યાત મહિલા પણ છે. જે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે.
4. શાકિબ અલ હસન – ઉમ્મી અહેમદ શિશિર

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનની પત્ની ઉમ્મી અહેમદ શિશીર છે, ઉમ્મીનો જન્મ યુએસમાં થયો હતો અને તેને યુનિવર્સિટી ઓફ મિનેસોટાથી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે અને તે બંનેને એક પુત્રી પણ છે. ઉમ્મી અહેમદ શિશીર દેખાવમાં કોઈ મોડેલથી કમ નથી.
5. ડેવિડ વોર્નર – કેન્ડિસ ફૈલજન

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ ફૈલજન છે. ડેવિડ વોર્નર સાથે લગ્ન પહેલા કેન્ડિસ ફૈલજન એક લાઈફ ગાર્ડ અને મોડેલ રહી ચૂકી છે ડેવિડ અને કેન્ડિસ ફૈલજનને બે સંતાનો પણ છે.
6. એલિસ્ટર કૂક – એલિસ હન્ટ

34 વર્ષીય કૂકે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ તરફથી રમતા ઘણા મહાન રેકોર્ડ બનાવ્યા છે. જણાવી દઈએ કે કૂકની સુંદર પત્નીનું નામ એલિસ હન્ટ છે, જે દેખાવે ખૂબ જ સુંદર છે.
7. આન્દ્રે રસેલ – જેસીમ લૌરા

વેસ્ટઈન્ડિઝ પ્લેયર આન્દ્રે રસેલની પત્ની જેસીમ લૌરા છે. જણાવી દઈએ કે જેસીમ એક મોડેલ છે અને તેનું નામ કેરેબિયનની સૌથી હોટ પત્નીઓમાં લેવામાં આવે છે. રસેલ અને લૌરા ક્રિકેટ જગતનો સૌથી હોટ કપલ હોવાનું મનાય છે.
8. સ્ટુઅર્ટ બિન્ની – મયંતી લેંગર

ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે મયંતી લેંગર, જે એક સ્પોર્ટ્સ એન્કર છે. મયંતી લેંગરે સ્ટાર સ્પોર્ટ નેટવર્ક પર ઘણી મેચનું હોસ્ટિંગ કરી ચુકી છે. જણાવી દઈએ કે મયંતી ભારતની લોકપ્રિય ટીવી એન્કરમાંની એક છે.
9. હરભજન સિંહ – ગીતા બસરા

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હરભજન સિંહની પત્ની ગીતા બસરા છે. વર્ષ 2015માં બંનેના લગ્ન થયા હતા. ગીતા બસરા બોલિવૂડ એક્ટર પણ રહી ચૂકી છે. ગીતા અને હરભજનને હિનાયા હીર નામની પુત્રી પણ છે.
10. મહેન્દ્રસિંહ ધોની – સાક્ષી ધોની

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની મહેન્દ્રસિંહ ધોનીને પ્રોત્સાહન આપવા તેમની દરેક મેચ દરમ્યાન હાજર રહેતી હતી. જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.
11. લક્ષ્મીપતી બાલાજી
લક્ષ્મીપતિ બાલાજીએ તેની કરિયરની શરઆત 2000થી રાજ્યસ્તરથી કરી હતી. તેનું પ્રદર્શન જોઈને વેસ્ટઈંડિઝના વિરુદ્ધમાં 2001 રમ્યા હતા. બાલાજીનું નામ ફાસ્ટ બોલર તરીકે લેવામાં આવે છે.
બાલાજી હંમેશા હસતા ચેહરાને કારણે વધારે ચર્ચામાં રહે છે. બાલાજીએ તેની ઇન્ટરનેશનલ કરિયરનું પદાર્પણ 2003થી કર્યું હતું. બાલાજીએ 2013માં પ્રિયા તાલુર સાથે લગ્ન કર્યા હતા.
બાલાજીની પ્રિયા સાથેની મુલાકાત એક સપ્નાથી ઓછી નથી. બાલાજી અને પ્રિયા 2009માં એક ફંક્શન દરમિયાન પહેલી વાર મળ્યા હતા.
બાલાજી આવા પ્રિયાની ખુબસુરતીને જોઈને તેના પર ફિદા થઇ ગયા હતા. બાલાજીને પ્રિયા સાથે એકતરફી પ્રેમ થઇ ગયો હતો. થોડા સમય બાદ બન્ને વચ્ચે દોસ્તી થઇ હતી
ત્યારબાદ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.પ્રિયા ચેન્નાઇમાં ઘણી મેચમાં બાલાજીને ચીયર કરવા પહોંચતી હતી. બન્નેએ ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. આખરે 2013માં લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.
જણાવી દઈએ કે, બાલાજીએ 2016માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તે આઇપીએલમાં તેની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગઈ હતી.
તો આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે પણ રમ્યો છે. બાલાજીએ ચેન્નાઇ માટે પહેલી હેટ્રિક લીધી હતી. હાલ તો ક્રિકેટમાંથી બાલાજીએ સંન્યાસ લઇ લીધો છે.
બાલાજાએ કક્રિકેટને અલવિદા કીધા બાદ હંમેશા મીડિયાથી દૂર જ રહ્યા છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, બાલાજી અને પ્રિયાના લવ મેરેજ છે. પ્રિયા ચેન્નાઇની સુપર મોડેલ છે.
પ્રિયા અને બાલાજીને એક પુત્ર છે. પ્રિયાએ 2009માં મિસ ચેન્નાઇ કોન્ટેસ્ટમાં હિસ્સો પણ લીધો હતો. આ બ્યુટી પેજેન્ટમાં તે સેકન્ડ રનર અપ રહી હતી.
ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીએ 2001-02માં તમિલનાડુ રાજ્ય માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. પોતાની પહેલી જ રણજી સીઝનમાં બાલાજીએ 20.51ના શ્રેષ્ઠે સરેરાશથી 37 વિકેટ લીધી અને તેને ટીમ ભારતનું આમંત્રણ મળ્યું.
12. રોહિત શર્મા – રિતિકા સજદેહ

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ ઘણીવાર રોહિત શર્માની મેચ જોવા મેદાન પર જોવા મળે છે, ત્યારે ઘણીવાર દર્શકો મેચ દરમ્યાન રિતિકાની સુંદરતાને પણ જોઈ લેતા હોય છે. આ દંપતીને એક સુંદર પુત્રી પણ છે.