આફ્રીકાના આ વ્યક્તિને છે 16 પત્નીઓ અને 151 બાળકો, કહ્યુ- 100 લગ્ન કરવા છે અને 1000 બાળકો…

100 પત્ની-1000 બાળકોનો છો ટાર્ગેટ, 1 રાતમાં 4 સાથે કરે છે પ્રેમ, મોત સુધી બધાને પ્રેગ્નેટ કરવાનો છે માસ્ટર પ્લાન

આફ્રિકાના દેશ ઝિમ્બાવેમાં એક વ્યક્તિનો જનસંખ્યા નિયંત્રણ કે ચાઇલ્ડ પ્લાન જેવી વસ્તુથી કોઇ સંબંધ નથી. કારણ કે આ વ્યક્તિ અત્યાર સુધી 151 બાળકો પેદા કરી ચૂક્યો છે. આ વ્યક્તિની 16 પત્નીઓ છે અને તે જલ્દી જ 17મા લગ્ન પણ કરવા જઇ રહ્યો છે. 66 વર્ષિય આ વ્યક્તિની તમન્ના છે કે તે 100 લગ્ન કરે.

લોકો તો ઘણીવાર મજાકમાં એવું કહી દે છે કે એક પત્નીને પણ સંભાળવી મુશ્કેલ છે, તો વિચારો કે જે વ્યક્તિની 16 પત્નીઓ હોય અને 151 બાળકો હોય તો તે કેવી રીતે મેનેજ કરતો હશે. મિરર ડોટ કોમની ખબર અનુસાર, ઝિમ્બાવેનો આ વ્યક્તિ મિશેક ન્યાાનદોરોનો દાવો છે કે, તેની ફુલટાઇમ જોબ તેની પત્નીઓને ખુશ રાખવી અને તેમને સંતુષ્ટ કરવી છે. 66 વર્ષની ઉંમરમાં પણ તે નોજવાન મહિલાઓ સાથે લગ્ન કરે છે. એવું એટલા માટેે કેમ કે તેની જૂની પત્નીઓ હવે તે ગતિ સાથે બાળકને પેદા કરવામાં સક્ષમ નથી.

મિશેક તેમનુ જીવન ઘણુ લગ્ઝરી અંદાજમાં જીવે છે. તે બાળકોની બધી જરૂરતોને પૂરી કરે છે. તેમની પત્નીઓ તેમના માટે ખાવાનું બનાવે છે અને તેના બદલામાં તે તેમની ઇચ્છતી વસ્તુઓને પૂરી કરે છે. તેમનું કહેવુ છે કે, જો આ સંભવ થયુ તો તે 100 પત્નીઓ અને 1000 બાળકો કરવા ઇચ્છે છે.

તેમણે કહ્યુ કે, જે હું કરી રહ્યો છુ તે એક પોલીગામી પ્રોજેક્ટ રીતે છે. જે 1983થી મેં શરૂ કર્યુ હતુ અને મોત સુધી તેને જારી રાખીશ.

Shah Jina